બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે શ્વેતા તિવારીની દીકરી, આ એક્ટર સાથે કરશે કામ, જુઓ Pics
શ્વેતાની દીકરી પોતાના આવનારા સમયમાં બોલીવુડના અનેક સ્ટાર કિડ્સને ટક્કર આપી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની આ તસવીરો ફોટોગ્રાફર મૈટી યાદવે ક્લિક કરી હતી.
હાલમાં જ શ્વેતાની દીકરી પલકે પોતાનો ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો તો જેને તેના ફેન્સે ખૂબ જ પસંદ કર્યો હતો.
શ્વેતા તિવારીએ રિયાલિટી શો બિગ બોસમાં એક સીઝન પણ જીતી છે અને ડાન્સ રિયલ્ટી શો ઝલક દિખલા જામાં પણ ભાગ લીધો હતો.
પલકની માતા શ્વેતાએ પોતાની કારકિર્દીની શરૂઆત કસૌટી જિંદગી કી નામના ટિવી શોથી કરી હતી. ત્યાર બાદ તેણે સોની ટીવીના શો પરવરિશમાં પણ કામ કર્યું. શ્વેતા ટીવીની દુનિયામાં જાણીતી એક્ટ્રેસ છે.
કહેવાય છે કે, શ્વેતા તિવારીએ જ્યારે પોતાના પ્રતમ લગ્ન તોડ્યા હતા ત્યારે તે ખૂબ જ ભાંગી ગઈ હતી પરંતુ પલક તે સમયે પોતાની માતા સાથે ઉભી રહી અને પલકના કહેવા પર જ શ્વેતાએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
પલક તિવારીનો જન્મ 8 ઓક્ટોબર 2000ના રોજ થયો હતો.
શ્વેતા તિવારીનું પણ કહેવું છે કે, તેની દીકરી બોલીવુડમાં ડેબ્યૂ માટે તૈયાર છે અને કેટલાક પ્રોજેક્ટ પર વાતચીત ચાલી રહી છે. સૂત્રો અનુસાર શ્વેતાની દીકરી પલક તારે જમીન પર ફિલ્મથી જાણીતા થયેલ એક્ટર દર્શીલ સફારી સાથે ફિલ્મ ક્વિકીથી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર, પલક દર્શીલ સફારીની સાથે પોતાની બોલીવૂડ ડેબ્યૂ કરી શકે છે.
સ્ટાર પ્લસની સીરિયલ કસોટી જિંદગીનીથી જાણીતી થયેલ ટુવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી 16 વર્ષની થઈ ગઈ છે અને તે સોશિયલ મીડિયા પર છવાઈ જનારા સ્ટાર કિડ્સમાંથી એક છે. પોતાની માતાની જેમ જ ગ્લેમરસ અને સુંદર દેખાતી પલક ટૂંકમાં જ બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -