17 વર્ષ બાદ 'ક્યોકી સાસ ભી કભી બહુ થી’ની તુલસી કેટલી બદલાઈ, જુઓ તસવીરો
આ શો માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ખૂબ જ ફેમસ હતો. આ સિરીયલની વહુ તુલસી તમામ લોકો પર રાજ કરતી હતી. બાની ફેવરિટ બહુ 17 વર્ષ બાદ આટલી બદલાઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App3 જૂલાઈ વર્ષ 2000માં ઓનએર કરવામાં આવ્યો હતો. આ સિરીયલના કારણે ધણા બધા પાત્રોને ઓળખ મળી હતી. આ સિરીયલના કારણે સ્મૃતિ ઈરાની દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રચલિત થયા હતા.
સ્મૃતિ ઈરાનીએ મંગળવારે એક તસવીરને શેર કરી હતી. આ સિરીયલમાં સ્મૃતિ ઈરાની તુલસી વિરાણીના પાત્રમાં જોવા મળી હતી. સ્મૃતિ ઈરાનીએ ક્યોકી સાંસભી કભી બહુથી સિરીયલના પ્રથમ એપિસોડની તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.
મુંબઈ: રાજકારાણી અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાની કેરિયરની શરૂઆત એકતા કપુરની સિરીયલ “ક્યોકી સાંસભી કભી બહુથી”માં કરી હતી. એકતા કપુરની સિરીયલ “ક્યોકી સાંસભી કભી બહુથી”ના 17 વર્ષ પુરા થતા સ્મુતિ ઈરાનીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -