સોનમના રિસેપ્શનમાં સલમાન-રણબીરે કરી હતી આવી મસ્તી, સામે આવી Unseen તસવીરો
માસબાએ શેર કરી સોનમની તસવીર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆનંદ આહૂજા સાથે રણબીર સિંહ
સલમાન ખાન અને સોનમ કપૂર
સલમાન ખાન અને અનિલ કપૂર
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
સિદ્ધાર્થ કપૂર સાથે જ્હાન્વી કપૂર
રણબીર સાથે શાહરૂખ અને અનિલ કપૂર
લગ્નમાં ઢોલ વગાડતા જોવા મળ્યો રણબીર સિંહ
સોનમની સાથે રાની મુખર્જી
બહેનો સાથે જોવા મળી જ્હાન્વી કપૂર
આનંદ અને સોનમ સાથે અર્જૂન કપૂરની મસ્તી
રિસેપ્શનમાં ગીતો ગાતા સલમાન ખાન અને વરુણ ધવન
શાહરૂખ ખાન સાથે રેખા
સુનીતા કપૂર સાથે સલમાન-શાહરૂખનો ડાન્સ
મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરના લગ્ન આ વર્ષે બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચિત રહ્યાં. આ ખાસ પ્રસંગે બૉલીવુડના બધા સેલેબ્સ કપૂર પરિવારના જશ્નમાં રંગ જમાવવા પહોંચ્યા હતા. લગ્નથી લઇને રિસેપ્શન સુધીની અનેક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી. પણ હવે કેટલીક નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં સલમાન, શાહરૂખ, રણબીરની મસ્તી સ્પષ્ટ દેખાઇ રહી છે. આ રહી સોનમ કપૂરના રિસેપ્શનની અનસીન તસવીરો...
- - - - - - - - - Advertisement - - - - - - - - -