નવી દિલ્હીઃ અમેરિકન એક્સ પોર્ન સ્ટાર મિયા ખલીફા (Mia Khalifa) આજકાલ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. મિયા ખલીફા હંમેશા પોતાના ટ્વીટ્સ અને તસવીરો, વીડિયોથી ફેન્સની સાથે કનેક્ટ રહે છે. હવે તેને પોતાના એકદમ ન્યૂડ ફોટાને ઇન્ટરનેટ પર શેર કરી દીધા છે, આ તસવીરો જોઇને ફેન્સ પણ પાગલ થઇ ગયા છે. વળી કેટલાક લોકો આને સુંદર ગણાવી રહ્યાં છે તો કેટલાક તેને ટ્રૉલિંગ કરી રહ્યાં છે.
એડલ્ટ સ્ટાર મિયા ખલીફાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં મિયા ખલીફા ગ્રીન પેન્ટસૂટ પહેરીને દેખાઇ રહી છે. આ તસવીરોની સાથે તેને કેપ્શન લખ્યું- પીઆર ફ્કત ત્યારે નિરાશ કરે છે, જ્યારે તમે રાત્રે 11 વાગ્યા બાદ McNuggets ઇચ્છો છો અને બધુ બંધ હોય છે. આ તસવીરોને લાખો ફેન્સ લાઇક્સ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે મિયા ખલીફાની આ તસવીરોમાં જોઇ શકાય છે કે તેને બ્રા નથી પહેરી, અને ફોટોશૂટ કરાવી રહી છે.
કૌણ છે મિયા ખલીફા
મિયા ખલીફાનો પરિવાર લેબનાનના બેરુતથી 2001માં અમેરિકા ગયો હતો. શરૂઆતમાં મિયા ખલીફાએ મિયામી ફ્લૉરિડાની એક રેસ્ટૉરન્ટમાં નોકરી કરી હતી. જ્યાં એક એવા વ્યક્તિએ તેને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઓફર કરી. ઓફર મળ્યા બાદ મિયા ખલીફા પોર્ન ફિલ્મો બનાવવા લાગી અને પોર્ન સ્ટાર તરીકે જાણીતી થઇ ગઇ હતી.
આ પણ વાંચો........
India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું