Avneet Kaur: અવનીત કૌરની ગણતરી હાલમાં ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં થાય છે, તે નાની ઉંમરે લોકોની પહેલી પસંદ બની ચૂકી છે. અવનીત કૌરનો કિલર લૂક અને સિઝલિંગ અવતાર ફેન્સને દિવાના કરી રહ્યો છે. તાજેતરમાં જ અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં અવનીત કૌર બ્લેક બિકીની પહેરીને દેખાઇ રહી છે.
બ્લેક બિકીનીમાં અવનીત કૌર કોઇ કયામતથી બિલકુલ કમ નથી લાગી રહી. ફેન્સ તેની તસવીરોને વારંવાર જોઇ રહ્યાં છે. લેટેસ્ટ તસવીરોમાં અવનીત કૌર અલગ અલગ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. જે કોઇને પણ મદહોશ કરવા માટે કાફી છે. અવનીત કૌર સોશ્યલ મીડિયા લવર છે, અને પોતાની તસવીરો અને વીડિયોને શેર કરવાનો કોઇ મોકો નથી છોડતી.
ફેન્સ પણ અવનીત કૌરની એક ઝલક જોવા માટે બેતાબ છે. વળી, અવનીત કૌર પોતાના ફેન્સનુ ખુબ એન્ટરટેન્ટમેન્ટ કરે છે. અવનીત કૌર હજુ માત્ર 20 વર્ષની જ છે, આટલી નાની ઉંમરે જે હાંસલ કર્યુ તે ખરેખરમાં આશ્ચર્યચકિત થાય એવુ છે. અવનીત કૌર ટીકૂ વેડ્સ શેરુથી બૉલીવુડમાં પગ મુકવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી દેખાશે.
---
આ પણ વાંચો...........
અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો
Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા