Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા કેટલાય સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ (Taarak Mehta Ka Ooltah Chashmah) પર સંકટના વાદળો છવાયેલા હોય એમ લાગે છે. એક પછી એક કલાકાર શૉને અલવિદા કહી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં તારક મહેતાની બબિતા ઉર્ફે મુનમુન દત્તાએ પણ શૉને છોડી દીધો છે. કલાકારો નીકળી રહ્યાં છે જેના કારણે શૉની ટીઆરપીઆ પણ ઓછી જોવા મળી રહી છે. 


શૉમાં સૌથી ચર્ચામાં રહેનારી બબિતા જી (Babita Ji)ની ભૂમિકા નિભાવનારી મુનમુન દત્તા (Munmun Dutta)એ શૉને અલવિદા કહી દીધુ છે. આજકાલ મુનમુન દત્તા (Colors Channel)ના શૉ બિગ બૉસ 15 (Bigg Boss 15) નો ભાગ બનેલી છે. શૉ છોડતાની સાથે જ મેકર્સની ચિંતા વધી ગઇ છે. મુનમુન દત્તાના છોડીને ગઇ ત્યાં જ નવી સુંદર છોકરીએ શૉમાં એન્ટ્રી કરી લીધી છે. 


ખાસ વાત છે કે શૉમાં જે સુંદર હૉટ ગર્લની એન્ટ્રી થઇ છે, તેના વિશે કહેવાઇ રહ્યું છે, આ છોકરી શૉમાં બબિતાજી કરતા પણ હૉટ છે. આ નવી એક્ટ્રેસનુ નામ છે અર્સી ભારતી (Arshi Bharti).


દેખાવમાં અર્શી ભારતી બહુજ સુંદર લાગે છે. ખાસ વાત છે કે, અર્શી ભારતી શૉમાં બબિતાનીનો રૉલ નથી કરવાની પરંતુ, તે શૉમાં તારક મહેતાના બૉસની સેક્રેટરીની ભૂમિકા નિભાવતી દેખાશે. 






આ પણ વાંચો........ 


Coronavirus Cases Today: કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજારથી વધુ કેસ નોંધાયા, 5488 લોકો ઓમિક્રોનથી સંક્રમિત


Electric Vs Petrol Scooter: કયું સ્કૂટર સારું છે ઇલેક્ટ્રિક કે પેટ્રોલ ? જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા


એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી


Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો


KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સૂવર્ણ તક, 15 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, જાણો વિગતે


Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય