Nia Sharma Pole Dance: ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma)નો ડાન્સનો વીડિયો ફૂંક લે (Phoonkh Le) હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો હાલમાં જ રિલીઝ થયો છે. નિયા શર્મા આ વીડિયોમાં પૉલ ડાન્સ કરતી દેખાઇ રહી છે. ગીતમાં તેનો ડાન્સ મૂવ્સ ફેન્સને દિવાના બનાવી રહ્યા છે. જુઓ વીડિયો
નિયા શર્મા એક બેસ્ટ ડાન્સર છે, હવે તેને પોતાની ડાન્સિંગ સ્કિલમાં એડઓન કરવા માટે પૉલ ડાન્સ પણ શીખી લીધો છે. તેના મૂવ્સ જોઇને કહી શકાય છે કે તે આને શીખવામાં સક્સેસફૂલ થઇ ગઇ છે. હાલમાં આ વીડિયો ખુબ ધૂમ મચાવી રહ્યો છે, અને નિયા શર્માએ આનુ કેપ્શન પણ ખાસ આપ્યુ છે.
કેપ્શનમાં લખ્યું મજેદાર વાક્ય-
આ વીડિયો ખુદ નિયા શર્માએ શેર કર્યા છે, અને વીડિયો શેર કરતાં એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યુ છે- કૌણ આને મોતનુ ફરમાન નહીં પૉલ ડાન્સ કહે છે. એવુ લાગે છે કે તમે તમારુ ડેથ વૉરન્ટ સાઇન કરી રહ્યાં છો. નિયા શર્મા આ વીડિયોમાં પૉલ ડાન્સ કરી રહી છે, જોઇ શકાય છે કે તેને આના શીખવા માટે કેટલી મહેનત કરી હશે. વીડિયોમાં તેના પગ લૉક કરીને લટકેલી દેખાઇ રહી છે.
સેલેબ્સ કરી રહ્યાં છે કૉમેન્ટ-
નિયા શર્માના ડાન્સ મૂવ્સને જોઇને સેલેબ્સ પણ કૉમેન્ટ કરી રહ્યાં છે. બિગ બૉસ વિનર રૂબીના દિલૈકે કૉમેન્ટ કરી છે- વાઓ ગર્લ. વળી, અર્જૂન બિજલાનીએ લખ્યું- ફાઇન. નિયા શર્માના આ વીડિયો પર હજારોની સંખ્યામાં કૉમેન્ટ અને લાઇક્સ મળી રહ્યાં છે.
આ પણ વાંચો........
India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું