Shama Sikander: નાના પડદાથી લઇને બૉલીવુડ ફિલ્મોનો સફર કરનારી એક્ટ્રેસ શમા સિકન્દરે પોતાના અભિનયના દમ પર ખુબ નામ કમાયુ છે. શમા સિકન્દર પોતાની ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. શમા સિકન્દરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક લેટેસ્ટ તસવીર શેર કરી છે, જેમાં તે પિન્ક મોનોકનીમાં દેખાઇ રહી છે. 


પિન્ક કલરની બિકીની પહેરીને કાતિલ પૉઝ આપતી શમા સિકન્દરે ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.શમા સિકન્દર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના નવી નવી





તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. શમા સિકન્દર આ પહેલા પણ કેટલીયવાર બિકીનીમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે, અને તેની તસવીરો ખુબ વાયરલ પણ થઇ છે.


શમા સિકન્દરે 14 માર્ચે પોતાના લૉન્ગ ટાઇમ અમેરિકન બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા.  ઉલ્લેખનીય છે કે વર્ષ 2003 માં સોની ટીવીની સીરિયલમાં 'મેરી લાઇફ' થી ચર્ચામાં આવી હતી. આ પછી એક્ટ્રેસ બૉલીવુડ અને ઓટીટી પર પણ પોતાનો દમ બતાવી ચૂકી છે. 






































---


આ પણ વાંચો....... 


Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય


Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ


Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી


Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ


સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ


Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ