મુંબઇઃ જાણીતી ટીવી સ્ટાર અને વીડિયો જૉકી અનુષા દાંડેકર ફરી એકવાર પોતાના હૉટ અવતારને લઇને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે હદથી વધારે બૉલ્ડ થઇ દેખાઇ રહી છે. અનુષાએ તાજેતરમાં જ એક એવુ ફોટોશૂટ કરાવ્યુ છે, જેને જોઇને ફેન્સ પણ દિવાના થઇ રહ્યાં છે. વીડિયો જૉકી અને મૉડલ અનુષા દાંડેકરે (Anusha Dandekar) ટૂ પીસ પહેરીને સુતા સુતા સોફામાં બિકીની ફોટોશૂટ કરાવ્યુ છે. 


ખરેખરમાં, અનુષા દાંડેકરે પોતાના સોશ્યલ મીડિયા પર બ્લશ પિન્ક બિકીની પહેરેલા કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં એક્ટ્રેસ એકદમ સુંદર લાગી રહી છે, અને સોફા પર સ્ટનિંગ પૉઝ આપી રહી છે. તસવીરો પૉસ્ટ થતાતં જ સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે, અને ફેન્સ અનુષા દાંડેકરનો આ લૂક જોઇને પાગલ થયા છે. એક્ટ્રેસનો આ લૂક ખુબ પસંદ આવી રહ્યો છે.






આ પહેલા, અનુષા દાંડેકરએ બીચ પરથી સ્ટનિંગ તસવીરો શેર કરી હતી. ડેનિમ શૉર્ટ્સ અને વ્હાઇટ બ્રા પહેરીને અનુષા દાંડેકરએ પોતાનો ગ્લેમર ઇન્ટરનેટ પર બિખેર્યો હતો. 






એક્ટ્રેસ તાજેતરમાં જ બીબીને ખોળામાં લઇને ચર્ચામાં આવી હતી. કેમ કે તેને એક બાળકની સાથે તસવીરો શેર કરી હતી, અને ખુદને મમ્મી કહ્યું હતુ. જોકે બાદમાં તેને સ્પષ્ટતા કરી દીધી હતી કે આ તેની દોસ્તની દીકરી છે, જેને તે ખુબ પ્રેમ કરે છે.


 






















--


આ પણ વાંચો....... 


Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય


Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ


Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી


Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ


સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ


Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ