મુંબઇઃ ટીવી સ્ટાર નિયા શર્મા પોતાના ફેન્સને પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ સાથે એટેચ રાખે છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાની ગ્લેમરસ અદાઓ ફેન્સને બતાવી છે, તસવીરોમાં તેને ડ્રેસિંગ સેન્સર શાનદાર લાગી રહી છે. નિયા શર્માએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે. 


બ્લેક આઉટફિટમાં નિયા શર્મા ખુબ સ્ટનિંગ લૂક વાળી લાગી રહી છે. આ તસવીરો પરથી નજર હટાવવી ફેન્સ માટે મુશ્કેલ થઇ ગઇ છે. નિયા શર્માએ પોતાના લૂકને પુરો કરવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે, સાથે જ પોતાના વાળને બનાવી રાખ્યા છે. નિયા શર્માએ પોતાના લૂકમાં ચાર ચાંદ લગાવવા માટે ગ્લેયર્સ લગાવી રાખ્યો છે, નિયા પોતાના આ અંદાજથી મહેફિલ લૂંટી રહી છે. 






નિયા શર્મા આજકાલ પૈસા પૈસા સૉન્ગનુ પ્રમૉશન કરી રહી છે, આ સૉન્ગ 30 જૂને રિલીઝ થવાનુ છે. નિયા શર્માએ પોતાની કેરિયરની શરૂઆત એક હજારો મે મેરી બહના હૈથી કરી હતી. જોકે, નિયા શર્માને સૌથી વધુ ઓળખ મળી ઝી ટીવીના શૉ જમાઇ રાજામાં રોશનીની ભૂમિકા નિભાવીને. 






























---


આ પણ વાંચો...... 


બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........


Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ


ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું


India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ


Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, આવતી કાલે થશે ફ્લોર ટેસ્ટ


GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!