મુંબઇઃ શ્રદ્ધા આર્યાની ગણતરી ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસમાં થાય છે, શ્રદ્ધા આર્યા પોતાની પર્સનલ લાઇફ અને પ્રૉફેશનલ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. શ્રદ્ધા આર્યાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસનો એકદમ સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે. 


શ્રદ્ધા આર્યા લેટેસ્ટ તસવીરોમાં ચીલ કરતી દેખાઇ રહી છે, આ તસવીરો એક્ટ્રેસની લાસ્ટ વીકેન્ડની છે. શ્રદ્ધા આર્યાના આ તસવીરોમાં મિનિમમ મેકઅપ લૂકમાં જોવા મળી રહી છે, જેને જોઇને ફેન્સ દિલ હારી રહ્યાં છે. પોતાના લૂકને પુરો કરવા માટે શ્રદ્ધા આર્યાએ પોની ટેલ બનાવી રાખી છે. એક્ટ્રેસે એસેસરીઝના નામે કંઇજ નથી પહેર્યુ.






શ્રદ્ધા આર્યાએ પોતાની તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તેને લાખોમાં લાઇક્સ અને શેરિંગ મળી રહ્યું છે. શ્રદ્ધા આર્યા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરતી રહે છે.આ બધા ઉપરાંત શ્રદ્ધા આર્યા પોતાના પતિ રાહુલ નાગલ સાથે લવ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે.






















--


આ પણ વાંચો...... 


બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........


Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ


ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું


India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ


Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, આવતી કાલે થશે ફ્લોર ટેસ્ટ


GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!