મુંબઇઃ સોશ્યલ મીડિયા પર હવે સેલેબ્સ પોતાની તસવીરો અને વીડિયોથી તહેલકો મચાવી રહ્યાં છે, આ લિસ્ટમાં યુવા અભિનેત્રીઓ સૌથી આગળ છે. તાજેતરમાં જ ટીવીની યુવા એક્ટ્રેસ કનિકા માને પોતાની તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે. કનિકા માન (Kanika Mann) સ્ટન્ટ બેઝ્ડ રિયાલિટી શૉ ‘ખતરો કે ખિલાડી’ (Khatron Ke Khiladi 12)માં ધમાલ મચાવવા માટે એકદમ તૈયાર છે. આ પહેલા તેને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
ખાસ વાત છે કે, એક્ટ્રેસ કનિકા માને શૉ પહેલા પોતાની કાતિલ અદા બતાવી છે. તેના આ નવા અંદાજથી ફેન્સ પણ ચોંકી ગયા છે.
તાજેતરમાં જ એક્ટ્રેસે વ્હાઇટ બિકીનીમાં તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાની વ્હાઇટ બિકીનીની અંદર ક્લીવેજ ફ્લૉન્ટ કરી રહી છે. તેને એક પછી એક ઘણીબધી તસવીરોમાં જુદાજુદા પૉઝ આપ્યા છે, એક્ટ્રેસે પોતાની કલાકારીથી અનેકના દિલ જીતી લીધા છે. કનિકા માને આમાં બેબી પિન્ક લૉન્ગ કૉટ અને વ્હાઇટ હીલ્સથી પોતાના લૂકને પુરો કર્યો છે.
મિનીમમ મેકઅપની સાથે પોતાનો ચાર્મિંગ લૂક તમામ ફેન્સનુ દિલ જીતી રહ્યો છે, અને આ તસવીરો સોશ્યલ મીડિય પર જોરદાર વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો........
વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ
Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક
Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો
ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા