મુંબઇઃ ટીવીની નાગિન સુરભિ જ્યોતિ (Surbhi Jyoti)ના લેટેસ્ટ લૂકે સોશ્યલ મીડિયા પર કોહરામ મચાવી દીધો છે. તસવીરોમાં સુરભિ જ્યોતિ (Surbhi) જમીમ પર સુઇને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જેને જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા છે.
ખરેખરમાં સુરભિ જ્યોતિ (Surbhi Jyoti Instagram)એ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે જમીન પર બેસીને બટન ખોલીને પૉઝ આપી રહી છે. સુરભિ જ્યોતિ (Surbhi)એ પોતાના આ બૉલ્ડ લૂકથી સોશ્યલ મીડિયા તહેલકો મચાવી દીધો છે. સુરભિ જ્યોતિ તસવીરોમાં (Surbhi Jyoti Photo) બ્લેક કલરની બ્રાલેટ અને ગ્રે કલરનો કૉટ અને પેન્ટ પહેરેલી દેખાઇ રહી છે. સુરભિ જ્યોતિ (Surbhi Jyoti)ના કિલર લૂકને જોઇને ફેન્સ બેકાબૂ થઇ ગયા છે.
સુરભિ જ્યોતિ (Surbhi) એ પોતાના આ લૂકને પુરો કરવા માટે ઓપન હેર અને લાઇટ મેકઅપ રાખ્યો છે. સાથે જ તેને પાતળો નેકલેસ પણ પહેરી રાખ્યો છે. જેને તેના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. પોતાની તસવીરોને ઇન્સ્ટાગ્રામ (Surbhi Jyoti Instagram) પર શેર કરતા તેને કેપ્શનમાં લખ્યું- તમારે જેવા દેખાવવાની ઇચ્છા હોય, એવા બનો. સોશ્યલ મીડિયા પર સુરભિ જ્યોતિ (Surbhi Jyoti) ખુબ એક્ટિવ રહે છે. તે ફેન્સને પોતાની તસવીરો અને વીડિયોથી હંમેશા એટ્રેક્ટ કરતી રહે છે.
સુરભિ જ્યોતિની વર્કફ્રન્ટની વાત કરીએ તો તેને એકતા કપૂરની સીરિયલ નાગિન 3 (Naagin 3)માં પોતાની ભૂમિકાથી લોકોને દિલ જીતી લીધા. નાગિનની ભૂમિકામાં સુરભિને ફેન્સ ખુબ પસંદ કરે છે.
આ પણ વાંચો-
IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?
રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો
સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી
માત્ર 7 દિવસમાં વધશે ચહેરાની કસાવટ, ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે લગાવો આ આયુર્વૈદિક લેપ
Skin care TIPS: ત્વચા પરની કરચલીઓ દૂર કરવી હોય તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, વૃદ્ધત્વ રહેશે દૂર
Weight loss Drinks : આ આયુર્વૈદિક ડ્રિન્કને પીવાથી ઝડપથી ઘટે છે વજન, દૂર થશે પેટની જમા ચરબી