Taarak Mehta Ka ooltah Chashma: લોકપ્રિય ટેલિવિઝન શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નુ એનિમેટેડ વર્ઝન 'તારક મહેતા કા છોટા ચશ્મા'ના ટાઇટલ ટ્રેકને લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે. આ કાર્ટૂન સીરિયલમાં જેઠાલાલ અને સીરિયલના બાકીના પાત્રોને એમિનેટેડ કેરેક્ટરમાં દર્શાવવામાં આવ્યા છે. ટ્રેકમાં ચશ્માને ઉલ્ટા થવાથી નાના થવાના યાત્રાને બતાવવામાં આવી છે. સાથે જ આ ગોકુલધામ સોસાયટીની મનોરંજક યોજનાઓનો ખુલાસો કરે છે. 


લોકોનુ મનોરંજન થશે બમણું-
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલે સતત 14 વર્ષથી લોકોને મનોરંજન પુરુ પાડ્યુ છે. હવે તેની કાર્ટૂન સીરિયલ કાર્ટૂન સિરીઝ બની છે 'તારક મહેતા કા છોટા ચશ્મા'. 


ક્યારે થશે રિલીઝ ને શેના પરથી જોઇ શકાશે-
'તારક મહેતા કા છોટા ચશ્મા' એનિમેટેડ સીરીઝ સોની યેય ટીવી ચેનલ પર એપ્રિલ 2021થી રિલીઝ થઈ. હવે આ કાર્ટૂન સિરીઝના 55 એપિસોડ અલગ અલગ સીઝનમાં નેટફ્લિક્સ પર 24 ફેબ્રુઆરી 2022થી સ્ટ્રીમ થશે. આવું પહેલીવાર બની રહ્યું છે કે કોઈ ટીવી સિરિયલ રનિંગમાં હોય, એના પરથી કાર્ટૂન સિરીઝ બની હોય અને એ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હોય.




ખાસ વાત છે કે, આ સીરિયલ માટે મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકોતા જેવાં શહેરોમાં ડબિંગ, એડિટિંગ, ક્રિઅશન વર્ક થયું છે. 


 


આ પણ વાંચો...........


Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર


આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે


NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ


WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત


Astrology tips:: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, આ અચૂક સચોટ ઉપાય 21 દિવસ સુધી કરો. શીઘ્ર વિવાહના બનશે યોગ


Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર


Numerology: ધનના મુદ્દે ખૂબ જ ભાગ્યશાળી મનાય છે આ બર્થ ડેટવાળી યુવતીઓ, વિશેષ રહે છે મા લક્ષ્મીની કૃપા