Nora Fatehi Stylish Dress: નોરા ફતેહી ફરી એકવારો પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને ચર્ચાનુ કેન્દ્ર બની છે. ઇન્ડિયન લૂક હોય કે વેસ્ટર્સ લૂક હોય નોરા પોતાના ફેન્સની વચ્ચે હંમેશા ટૉપ પર જ રહે છે. તાજેતરમાં જ તેના નવા આઉટફિટ ચર્ચા જગાવી દીધી છે. 
 
તાજેતરમાં જ નોરા ફતેહીના કેટલાક ફોટોઝ અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તે એક અલગ અંદાજમાં જોવા મળી. નોરા ફતેહી ડાન્સ દિવાને જૂનિયરના સેટ પર જ નહીં પરતુ પબ્લિક પ્લેસ માર્કેટમાં પણ એક નાઇટ ગાઉનમાં દેખાઇ છે. નોરા ફતેહી નાઇટ ડ્રેસ જેવી સ્ટાઇલિસ ગાઉન પહેરેલુ છે, તેને યલો કલરનુ સ્લીટ સેટિન ગાઉન પહેરેલુ હતુ અને માર્કેટમાં ક્લિક થઇ ગઇ હતી. આ દરમિયાન તેને હાઇ હીલ્સ ખુલ્લા વાળ અને હાથમાં નાનુ પર્સ કેરી કર્યુ હતુ. આ તસવીરો જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે, કેમ કે આ ડ્રેસ કોઇ નાઇટી ડ્રેસ જેવે દેખાઇ રહ્યો હતો.  







 
નોરા ફતેહીના આ નવા સ્ટાઇલિશ આઉટફિટની તેના ફેન્સ ખુબ પ્રસંશા કરી રહી રહ્યાં છે, તો વળી કેટલાક લોકો તેને આવા ડ્રેસ સામે ટ્રૉલ પણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નોરા ફતેહી અનેકવાર પોતાની ડ્રેસિંગ સેન્સને લઇને ચર્ચામા આવી ચૂકી છે.










--


આ પણ વાંચો..... 


Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ


India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો


ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ


Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર