મુંબઇઃ ટીવી અને ફિલ્મીની દુનિયામાં ચમકવા માટે હીરોઇનો પોતાનુ સેક્સી ફિગર ફ્લૉન્ટ કરતી રહે છે. હવે આ કડીમાં ટીવી સ્ટાર ગર્લ નિક્કી તંબોલી પણ પોતાનુ ફિગર ફ્લૉન્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. નિક્કી તંબોલીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તેનો બૉલ્ડ અને બિન્દાસ અંદાજ જોવા મળી રહ્યો છે. 


નિક્કી તંબોલીએ અહીં ગોલ્ડન વર્કવાળો ડ્રેસ પહેર્યો છે. જ્યાંથી તે પોતાના શોલ્ડરને ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે. નિક્કી તંબોલીએ શેર કરેલા ફોટોઝમાં જોઇએ તો, તેને બોલ્ડ શિમરી આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ છે, તેને તસવીરોની સાથે વીડિયો પણ શેર કર્યો છે. નિક્કી તંબોલીએ વાળને ખુલ્લા રાખ્યા છે અને અલગ અલગ પૉઝ આપી રહી છે.  




નિક્કી તંબોલીનુ ઈન્સ્ટાગ્રામ જોઈને લાગે છે કે આ તેના માટે ફોટોશૂટનો મહિનો હતો જ્યાં એપ્રિલની શરુઆતથી જ બેક ટુ બેક સેક્સી ડ્રેસ સાથે નિક્કી તંબોલી કહેર વરસાવાથી પાછળ નથી હટી. નિક્કી ટીવીની ઘણીબધી સીરિયલો અને રિયાલિટી શૉમાં કામ કરી ચૂકી છે. હવે તે ફિલ્મોમાં પોતાની અદાકારી બતાવી રહી છે. 








---