‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મ ઇન્ટરનેટ પર થઇ લીક, કમાણી પર પડી શકે છે અસર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
મુંબઈ: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર બનેલી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક થઇ ગઇ છે. આ ફિલ્મ પાયરેસી વેબસાઈટ તમિલ રૉકર્સ પર લીક થઇ છે. મેકર્સે આ ફિલ્મ અનેક ભાષાઓમાં રિલીઝ કરી હતી. જેનું પાઇરેટેડ વર્ઝન લીક થઈ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મુંબઈ: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર બનેલી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક થઇ ગઇ છે. આ ફિલ્મ પાયરેસી વેબસાઈટ તમિલ રૉકર્સ પર લીક થઇ છે. મેકર્સે આ ફિલ્મ અનેક ભાષાઓમાં રિલીઝ કરી હતી. જેનું પાઇરેટેડ વર્ઝન લીક થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -