અક્ષયની આગામી ફિલ્મ રિલીઝ પહેલા જ ઓનલાઈન થઈ લીક, જાણો અક્ષય કુમારે શું કહ્યું...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2017 10:23 AM (IST)
1
અક્ષયની બહુચર્ચિત ફિલ્મ “ટૉયલેટ- એક પ્રેમકથા” 11 ઓગષ્ટે રિલીઝ થનારી છે ત્યારે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ઓનલાઇન લીક થઇ ગઇ છે. અક્ષય કુમારે તેના પ્રશંસકોને કહ્યું કે, તેઓ પાયરેસી વિરુદ્ધની લડાઈમાં તેમની મદદ કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મુંબઈ: બોલિવુડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ-એક પ્રેમકથા રિલીઝ પેહેલા જ થઈ લીક થઈ છે. તેનાથી અક્ષય કુમાર નિરાશ થયા છે અને તેના ચાહકોને પાયરેસી વિરૂદ્ધ લડતમાં મદદ માંગી છે. તેમણે ફેંસને ટ્વીટ કરીને કહ્યું કે તેઓ પાયરેસીનો વિરોધ કરે.
3
શુક્રવારે કેટલાક સમાચારોથી જાણ થઇ કે, અક્ષય અને ભૂમિ પેડનેકરની આ ફિલ્મ ઓનલાઇલ ઉપલબ્ધ છે. કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ફિલ્મ નિર્માતાઓને આના વિશે જાણકારી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -