Hindi Web Series: આજકાલ હૉરર મૂવી અને હૉરર શૉના શોખીનો વધી રહ્યાં છે. આજકાલની ફિલ્મો પણ ભૂત પ્રેત અને આત્મા સંબંધિત રિલીઝ થઇ રહી છે. કેમ કે આજનો એક વર્ગ આવી સ્ટૉરીઓ જોવામાં ખુબ રૂચી રાખી રહ્યો છે. જો તમે પણ આવી હૉરર સ્ટૉરીઓના શોખીન હોય અને ઘરે બેસીને હૉરર એક્સપીરિયન્સ મેળવવા માંગતા હોય તો અહીં અમને તમને બેસ્ટ હૉરર વેબ સીરીઝ વિતે બતાવી રહ્યા છીએ, જે હિન્દીમાં છે અને તમારા મોબાઇલ પર આસાનીથી અવેલેબલ થઇ શકશે.  હૉરર મૂવીઝ અને વેબ સીરીઝના ઓટીટી પર જબરદસ્ત કન્ટેન્ટ અવેલેબલ છે. આ વીકેન્ડ પર પરછાઇથી લઇને ધોલ સુધી. આ સીરીઝથી ઘરે બેસીને ડરનો અનુભવ કરી શકો છો.

ઓટીટી પરની ટૉપ 7 હૉરર કહાનીઓ-

1. કલ્કિ કોચલિન હૉરર સીરીઝ ભ્રમમાં લીડ રૉલ નિભાવી રહી છે. સીરીઝ જી 5 ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ શકે છે. 

2. રાધિકા આપ્ટે વેબ સીરીઝ ધોલમાં લીડ રૉલમાં દેખાઇ રહી છે. ધોલ હૉરર સીરીઝ નેટફ્લિક્સ પર જોઇ શકાય છે.

3. ગહરાઇયાં હૉરર સીરીઝ Viu ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ રહી છે. 

4. ફાર્મ હાઉસ હૉરર સીરીઝને યુટ્યૂબ પર જોઇ શકાય છે. 

5. પરછાઇ વેબ સીરીઝ જી 5 ઓટીટી પ્લેટફોર્મ પર જોઇ શકાય છે. 

6. ટાઇપરાઇટર હૉરર વેબ સીરીઝ નેટફ્લિક્સ પર જોઇ શકાય છે. 

7. ધ કૉટેજ હૉરર વેબ સીરીઝ ઉલ્લૂ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ રહી છે.

આ પણ વાંચો........ 

સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા

અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે

અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?

Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............

Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ