Election 2024 Exit Polls
(Source: {)
કઈ ટીવી અભિનેત્રી પતિ સાથે મનાવી રહી છે હનીમૂન, કિસ કરતી તસવીરો થઈ વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆશકા ગોરડિયા અને બ્રેંડ ગોબલ સતત બે મહિનાથી દેશ-વિદેશમાં મજા માણીને પોતાનું હનીમૂન મનાવી રહ્યા છે.
આશકા ટીવી અભિનેત્રી છે. તેણે ઘણા ટેલિવિઝન કાર્યક્રમમાં પોતાની અદાકારોનો જલવો બતાવ્યો છે. હનીમૂનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. બન્નેનું કિસિંગ સીન પર ચાહકો પાસે પહોંચી ગયું હતું.
બન્ને આ ગુલાબી ઠંડીમાં સમુદ્ર કિનારે વેકેશન એન્જોય કરી રહ્યા છે. રિયલીટી શો નચ બલીએ દરમિયાન બન્નેની કેમિસ્ટ્રીએ બધાંનું દિલ જીતી લીધું હતું. બાદમાં બન્નેએ તાઉમ્રની સાથે રહેવાનો ફેંસલો કર્યો હતો.
આશકા ગોરડિયાએ બ્રેંટ ગોબલે ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતાં. આશકાએ પોતાના પતિ બ્રેંટ ગોબલની સાથે બીચની તસવીરો ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોતાના બોયફ્રેન્ડ બ્રેંટ ગોબલ સાથે લગ્ન બાદ અત્યારે એન્જોય કરી રહી છે. બન્ને બીચ પર હાલ વેકેશન એન્જોય કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -