પ્રેગનન્સી બાદ આ એક્ટ્રેસે પૉસ્ટ કર્યો ફોટો, 1 કલાકમાં મળી 38 લાખ લાઇક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય તસવીરમાં તે પોતાના પ્રેમીની સાથે યાટ પર બેઠેલી જોવા મળી રહી છે જેના કેપ્શનમાં કાઇલીએ 'બર્થડે બિહેવિયર' લખ્યું છે.
એક તસવીરમાં કાઇલી ગુલાબી રંગના વન પીસ ક્રિશ્ચયન ડાયર બાથિંગ સૂટમાં જેવા મળી રહી છે અને તેના એક હાથમાં ફોન છે. તસવીરના કેપ્શનમાં કાઇલીએ 'એમઆઇએ' લખ્યું છે.
મંગળવારે તેની પુત્રીના જન્મના પુરા ત્રણ મહિના થઇ ગયા, કાઇલીએ લખ્યું મેરી પ્યારી બેટી આજ તીન મહિને કી હો ગઇ.
કાઇલ માત્ર 20 વર્ષની જ છે, તેને ઓછા સમયમાં અમેરિકન ટીવી જગતમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
'પીપુલ ડૉટ કૉમ' અનુસાર, 20 વર્ષીય કાઇલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી, જેમાં તે પોતાની પુત્રીની સાથે દેખાઇ રહી છે. આ તસવીરને 3,866,461 લાઇક માત્ર એક કલાકમાં જ મળી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ રિયાલિટી ટીવી સ્ટાર કાઇલી જેનર પોતાની પુત્રી સ્ટૉમી વેબસ્ટરને જન્મ આપ્યાના ત્રણ મહિના બાદ પરત પોતાની બૉડી શેપમાં આવી ગઇ છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. આ તસવીરોને ફેન્સ દ્વારા જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -