Vaani Kapoor: બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો વ્હાઇટ ડ્રેસમાં ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ વાણી કપૂર અને રણબીર કપૂરની છેલ્લી ફિલ્મ 'શમશેરા'ને લઇને સતત ચર્ચાઓ થઇ રહી હતી. જોકે, એક્ટ્રેસની આ ફિલ્મ પણ બૉક્સ ઓફિસમાં કંઇ ખાસ ના કરી શકી.


વાણી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે. ઓફ વ્હાઇટ થાઇ હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને વાણી કપૂર સીડીઓ પર ચઢતા ગજબના પૉઝ આપતી દેખાઇ રહી છે. 


વાણી કપૂર ફિલ્મોથી વધુ પોતાના ગ્લેમરસ લૂકના કારણે લાઇમ લાઇટમાં રહે છે. વાણી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સની વચ્ચે ખુદને લઇને ક્રેઝ બરકરાર રાખવાનો એક પણ મોકો નથી છોડતી. 






વાણી કપૂરે પોતાની અત્યાર સુધીની કેરિયરમાં ભલે હિટ ફિલ્મો આછી આપી છે, પરંતુ એક્ટ્રેસના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે. વાણી કપૂર પોતાની ફેશન સ્ટાઇલને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે, અને તેનો દરેક લૂક ફેન્સની ધડકનો વધારી દે છે.






















---


આ પણ વાંચો...... 


Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી


Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ


Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?


India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન


Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો


Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો