સેક્સ ચેટથી ભરેલું છે કરીનાની કમબેક ફિલ્મનું ટ્રેલર, અક્ટ્રેસીસે ગાળો પણ આપી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યાર સુધી તમે પુરુષ મિત્રોની સ્ટૉરી પર અનેક ફિલ્મો બનેલી જોઇ હશે, પણ ચાર બહેનપણીઓની મિત્રતા સ્ટૉરી આમાં તમને જોવા મળશે.
ફિલ્મને સોનમની બહેન એકતા કપૂર, શોભા કપૂર અને નિખિલ અડવાણીએ પ્રૉડ્યૂસ કરી છે. 1 જૂન 2018 થી ઓડિયન્સ આ ફિલ્મને થિએટર્સમાં જોઇ શકશે. આનું ટ્રેલર એકદમ સેક્સ ચેટથી ભરેલું છે જેને લઇને લોકોએ ગાળો પણ આપી છે.
ચાર બહેનપણીઓ પોતાની રીત બિન્દાસ જિંદગી જીવે છે. અઢી મિનીટના આ ટ્રેલરમાં સેક્સ ચેટ, ગાળો અને બૉલ્ડ કન્ટેન્ટની ભરમાર છે. ફિલ્મમાં લવ, સેક્સ, રિલેશનશિપ, લગ્ન અને મિત્રતા પર ખુલીને વાત થઇ છે.
ફિલ્મનું ટ્રેલર સેક્સ ચેટથી ભરેલુ છે, સોનમ કપૂર એક સીનમાં બહેનને ગાળો આપતી પણ જોવા મળે છે. ફિલ્મની કહાની ચાર મિત્રો (સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા)ની છે. ફિલ્મ 1 જૂન 2018 ના દિવસે રિલીઝ થઇ રહી છે.
મુંબઇઃ કરીના કપૂરની કમબેક ફિલ્મ 'વીરે દી વેડિંગ'નું ટ્રેલર લૉન્ચ થઇ ચૂક્યું છે. ડાયરેક્ટર શશાંક ઘોસની આ ફિલ્મમાં કરીના કપૂરની સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાનો મુખ્ય રૉલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -