VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
નવા પ્લાનને 30 એપ્રિલ સુધી ખરીદી શકાય છે. કંપનીએ અસમ સર્કલના પાંચ ઝોન જોરહટ, તેજપુર, નાગૌન, બોનગાયગૌન અને લુમડિંગમાં પોતાની 4જી સેવા લોન્ચ કરી છે.
મુંબઈઃ આઈડિયા સેલ્યૂલરે જિઓને ટક્કર આપવા માટે વધુ એક ડેટા જેકપોટ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત કંપની દર મહિને 10 જીબી સુધી ડેટા આપશે. જોકે, આ ઓફર અંતર્ગત આ સુવિધા માત્ર ત્રણ મહિના માટે જ મળશે.આ ઓફર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે.
આ નવી ઓફર પોસ્ટપેઈડ ગ્રાહકો માટે છે અને તેઓ ઓફર માઈ આઈડિયા એપર દ્વારા માત્ર 100 રૂપિયાના માસિક ભાડા પર મેળવી શકે છે. આ ઓફર પસંદ કરનાર ગ્રાહકોને પ્રથમ ત્રણ મહિના માટે 1જીબીથી લઈને 10 જીબી સુધી દર મહિને ડેટા મળશે.
તેમાં ગ્રાહકોને વધારાનો લાભ પણ મળશે અને ત્રણ મહિના બાદ આઈડિયા 100 રૂપિયા દર મહિનાના ભાડા પર ગ્રાહકોને એક જીબી ડેટા આપવાનું ચાલુ રાખશે.
31 માર્ચના રોજ આઈડિયાએ એક નવું પેક લોન્ચ કર્યા હતું જેમાં 4જી હેન્ડસેટ માટે દરરોજ 1જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ નવો પ્લન પણ પોસ્ટપેઈડ ગ્રાહકો માટે જ છે અને તે 199 રૂપિયાથી વધારેના માસિક ભાડાના પ્લાન પર લાગુ છે.
Tech Guide: Smart TVનું Mic બની શકે છે પ્રાઇવસીનો ખતરો, આ રીતે બચો
Foldable Phone: તૂટ્યા વિના કેવી રીતે વળી જાય છે Foldable ફોનની સ્ક્રીન ? જાણો ટેકનિક
TVની પિક્ચર ક્વૉલિટી થઇ જશે જબરદસ્ત, બસ બદલી દો આ 5 સેટિંગ્સ
Mobile: દુનિયાના સૌથી વધુ વેચાતા 10 ફોન, જુઓ સંપૂર્ણ લીસ્ટ
WhatsApp ચેટમાં જૂનો મેસેજ શોધવાનો સ્માર્ટ રસ્તો, આવી રીતે કરો સર્ચ
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો