શોધખોળ કરો

Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ

ઘરના બધા મોબાઇલ નંબરો માટે એક સાથે બિલ ચૂકવવા માંગો છો? એરટેલ અને Viના ફેમિલી પોસ્ટપેઇડ પ્લાન આ કાર્યને સરળ બનાવી શકે છે. એરટેલ અને Vi ના પ્લાનની કિંમત અને ડેટા લાભો વિશે જાણો.

ઘરના બધા મોબાઇલ નંબરો માટે એક સાથે બિલ ચૂકવવા માંગો છો

1/6
Airtelના ફેમિલી પોસ્ટપેડ પ્લાન 699 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્લાનમાં બે લોકો માટે કનેક્શન મળે છે. જ્યારે 999 રૂપિયાના પ્લાનમાં ત્રણ અને 1,119 રૂપિયાના પ્લાનમાં ચાર સભ્યો જોડાઈ શકે છે. આ તમામ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ, અનલિમિટેડ ડેટા અને રોજ 100 SMS મળે છે. સાથે Xstream Premium, Amazon Prime અને JioHotstarનું સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.

2/6
Airtelના 1,399 રૂપિયાવાળા પ્લાનમાં ચાર લોકો માટે કનેક્શન સાથે Netflix Basic મળે છે. જ્યારે 1,749 રૂપિયાના પ્લાનમાં પાંચ સભ્યો જોડાઈ શકે છે. તેમાં Netflix Standard ઉપરાંત Google One ક્લાઉડ સ્ટોરેજ, Adobe Express Premium અને Apple iCloudની સુવિધા પણ સામેલ છે.

3/6
Viનો શરૂઆતનો Vi Max Family પોસ્ટપેડ પ્લાન 751 રૂપિયાનો છે. તેમાં પ્રાઇમરી સભ્યને 70GB ડેટા અને 10GB વધારાનું શેરિંગ ડેટા મળે છે. જ્યારે સેકન્ડરી સભ્યને 40GB ડેટા સાથે 10GB શેરિંગ ડેટા આપવામાં આવે છે. તેમાં અનલિમિટેડ કોલિંગ અને દર મહિને 3,000 SMS પણ મળે છે.

4/6
નાની ફેમિલી માટે Viનો 1,301 રૂપિયાવાળો પ્લાન છે. તેમાં મુખ્ય સભ્યને 140GB ડેટા અને 20GB શેરિંગ ડેટા મળે છે. જ્યારે બીજા સભ્યોને 40GB ડેટા અને 20GB શેરિંગ બેનેફિટ આપવામાં આવે છે. મોટી ફેમિલી માટે 1,525 રૂપિયાનો પ્લાન છે. તેમાં પ્રાઇમરી સભ્યને 140GB ડેટા અને 25GB શેરિંગ ડેટા, જ્યારે સેકન્ડરી સભ્યોને 40GB ડેટા અને 25GB શેરિંગ ડેટા મળે છે.

5/6
Viના આ પ્લાનમાં Vi Movies and TVનો એક્સેસ મળે છે. તેના દ્વારા ફિલ્મો ઓરિજિનલ કન્ટેન્ટ અને લાઇવ ટીવી જોઈ શકાય છે. પ્લાન મુજબ પ્રાઇમરી સભ્ય Amazon Prime, JioHotstar અને Sony LIV જેવા OTT સબ્સ્ક્રિપ્શનના વધારાના ફાયદા પણ પસંદ કરી શકે છે. ઉપરાંત EazyDiner અથવા Swiggy Oneના કૂપન અને એક વર્ષનું Norton 360 Mobile Security કવર મળે છે. યોગ્ય પ્લાનમાં અનલિમિટેડ નાઇટ ડેટા અને 200GB સુધી ડેટા રોલઓવરની સુવિધા પણ છે.

6/6
જો તમે વધુ OTT સબ્સ્ક્રિપ્શન અને પરિવારના સભ્યોની સંખ્યાના હિસાબે પ્લાન ઇચ્છો છો તો Airtel એક સારો વિકલ્પ હોઈ શકે છે. જ્યારે Vi તેવા પરિવાર માટે વધુ સારું છે જેમને ડેટા શેર કરવો અને મનોરંજન સંબંધિત વધારાના ફાયદા જોઈએ છે, જોકે કોઈ પણ પ્લાન લેતા પહેલાં તેની કિંમત, ઘરના તમામ સભ્યોની ડેટાની જરૂરિયાત અને તમારા વિસ્તારમાં કંપનીના નેટવર્કની સ્થિતિ જરૂર જોઈ લો.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ

BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Advertisement

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?

Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર

Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Embed widget