નવા પ્લાનને 30 એપ્રિલ સુધી ખરીદી શકાય છે. કંપનીએ અસમ સર્કલના પાંચ ઝોન જોરહટ, તેજપુર, નાગૌન, બોનગાયગૌન અને લુમડિંગમાં પોતાની 4જી સેવા લોન્ચ કરી છે.
મુંબઈઃ આઈડિયા સેલ્યૂલરે જિઓને ટક્કર આપવા માટે વધુ એક ડેટા જેકપોટ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત કંપની દર મહિને 10 જીબી સુધી ડેટા આપશે. જોકે, આ ઓફર અંતર્ગત આ સુવિધા માત્ર ત્રણ મહિના માટે જ મળશે.આ ઓફર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે.
આ નવી ઓફર પોસ્ટપેઈડ ગ્રાહકો માટે છે અને તેઓ ઓફર માઈ આઈડિયા એપર દ્વારા માત્ર 100 રૂપિયાના માસિક ભાડા પર મેળવી શકે છે. આ ઓફર પસંદ કરનાર ગ્રાહકોને પ્રથમ ત્રણ મહિના માટે 1જીબીથી લઈને 10 જીબી સુધી દર મહિને ડેટા મળશે.
તેમાં ગ્રાહકોને વધારાનો લાભ પણ મળશે અને ત્રણ મહિના બાદ આઈડિયા 100 રૂપિયા દર મહિનાના ભાડા પર ગ્રાહકોને એક જીબી ડેટા આપવાનું ચાલુ રાખશે.
31 માર્ચના રોજ આઈડિયાએ એક નવું પેક લોન્ચ કર્યા હતું જેમાં 4જી હેન્ડસેટ માટે દરરોજ 1જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ નવો પ્લન પણ પોસ્ટપેઈડ ગ્રાહકો માટે જ છે અને તે 199 રૂપિયાથી વધારેના માસિક ભાડાના પ્લાન પર લાગુ છે.
Smartphone Tips: ફોનમાં દેખાઇ રહ્યાં છે આ સંકેત, તો પાક્કુ તમારો ફોન થઇ ગયો છે હેક
કઇ રીતે કામ કરે છે Dish TV ની છત્રી ? તમે પણ નહીં જાણતા હોય તેના વર્ક વિશે...
WhatsApp માં આવી ગયા નવા ફિચર્સ, હવે પોતાની સેલ્ફીથી બનાવી શકશો સ્ટીકર્સ, જાણો ડિટેલ્સ
6500mAh બેટરી અને 16GB રેમ સાથે એન્ટ્રી મારશે Realme GT 7, લૉન્ચ પહેલા ડિટેલ્સ લીક
મફત સર્વિસ આપવા છતાં કેવી રીતે કમાણી કરે છે WhatsApp
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો