વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને કયા કેસમાં થઈ એક વર્ષની સજા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2018 06:23 PM (IST)
1
વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી સમયે મોરબીમાં થયેલા આચારસંહિતા કેસમાં મોરબી કોર્ટે આ સજા સંભળાવી હતી. મોરબીની કોર્ટે આચારસંહિતા કેસમાં આ સજા સંભાળાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગાંધીનગરઃ વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને આચારસહિંતાના કેસમાં એક વર્ષની સજા અને બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યએ કોર્ટના ચુકાદા સામે સ્ટે મેળવી લીધો છે અને જેને લઈ કોર્ટમાં તે રિવિજન અરજી દાખલ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -