પાટીદારો સહિતના સર્વણો માટે ગુજરાત સરકારે કઈ કરી મોટી જાહેરાત, જાણો
આ સિવાય પાટીદાર આંદોલન સમયે પાટીદારો સામે થયેલા કેસો પાછા ખેંચવાની પાટીદારોની માંગ પણ સરકારે સ્વીકારી લીધી છે અને બાંહેધરી આપી છે કે રાજ્ય સરકાર હસ્તક આવતાં તમામ કેસો પાછા ખેંચવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય પાટીદાર આંદોલન વખતે બનેલા બનાવોમાં નિક્ષપક્ષ તપાસ માટે નિવૃત્ત હાઇકોર્ટ જજ કે એસ પૂંજના વડપણ હેઠળ તપાસ પંચનો તખ્તો તૈયાર કરાયો છે.
રાજ્ય સરકારે રચેલા બિન અનામત આયોગમાં અનામત વર્ગ અને શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ માટે 600 કરોડની જોગવાઈ કરી છે. અને આ આયોગમાં 58 બિન અનામત વર્ગની જ્ઞાતિઓને નિગમના વિવિધ લાભો આપવાની જાહેરાત કરી હતી.
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનનો વિધાનસભા ચૂંટણી પહેલા અંત લાવવા રાજ્ય સરકારે પાટીદારો સહિતના સર્વણો માટે મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર બિન અનામત આયોગની રચના કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -