વલસાડઃ પ્રેમીએ યુવતી સાથેની અંગત પળોની તસવીરો મિત્રને બતાવી, યુવતીને ખબર પડતાં શું થયું ? જાણો વિગત
મમ્મી ઘણી ટ્રાય કરી આગળ જીવવાની પણ અંતે હું હિંમત હારી ગઈ. મેં મારી લાઈફ જાતે બગાડી. આટલી મોટી છઈ ત્યાર સુધી ક્યારેય આવી ભૂલ નથી કરી. છેલ્લા વર્ષમાં એક જ ભૂલ કરી અને લાઈફ ખરાબ કરી નાખી. હું બહુ જ સ્વાભિમાનથી જીવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમમ્મી હું તમારો છોકરો હતી ત્યાં સુધી મોજમાં લાઈફ જીવી ગઈ પણ કોઈના માટે છોકરી બનીને પોતાની લાઈફ ખરાબ કરી. હજી પણ છોકરો તરીકે જીવતે તો વાંધો નહીં પણ છોકરી બની અટલે બધા લોકોને જવાબ આપવો પડે. જે છોકરા લોકોએ કોઈને જવાબ નહીં આપવા પડે તો જ છોકરાઓ આરામથી જીવે.
હું ખોટી ન હતી. અટલે આટલું બધું કર્યું. મારી ફિલિંગ હતી. કોઈને ફસાવવાનું કામ મારું નથી.જ્યાં સુધી થઈને મેં મારી વાત સાચી છે. અને હું સાચી છું. આ વાતને સીધી રીતે ક્લિયર કરી બંધ કરવા ટ્રાય કરી પણ એક અફવા જે ખોટી ઉડાવી હતી. તેની સામે લડવા ગઈ તો મને છોકરી થવાનું દુઃખ લાગ્યું તે દિવસે. છોકરો કેટલો પણ ખરાબ હોય દુનિયા તેનો જ સાથ આપે પણ છોકરી કેટલી પણ સાચી હોય તે જ ખરાબ. છોકરીને બધા સવાલના જવાબ આપવા પડે. છોકરાને કોઈ ફરક નહીં પડે.
ચાર જણા એ લોકો મને મમ્મીની ધમકી આપી. પીકને લઈને ખબરને સંગમને મારા વીક પોઈન્ટ કેમકે બધી જ વાત શેર કરી હતી. મારી ફેમિલિ મારો વીક પોઈન્ટ. હું પોતે મરી જાઉ પણ એમને દુઃખી નહીં કરી શકું. સંગમ, નિર્મલ, વિવેક અને એક છોકરો બીજો હતો. મેં મારી વાતને અને મારી ફિલિંગ સાથે કેમ સંગમ રમી ગયો. આટલું જ જાણવા માટે કહ્યું ત્યારે ન આવ્યો. સંગમે અને ભાઈ સાથે મને ધમકી આપી લડવા આવ્યો. ફોટા ચાર વ્યક્તિની સામે ઓપન કર્યા. હું એઠલી હદે તૂટી ગઈ છું તે દિવસથી તો પણ લોકોના સમજાવ્યે આટલા દિવોસ કાઢ્યા. મનને મનાવતી ગઈ. પણ મારી ફિલિંગ સાથે આટલી હદ સુધી કોઈ રમી શકે તેને વિશ્વાસ થયો.
ધમકીને ઉંધો રૂપ આપીને ખરાબ વાત ઉડાવી જે મને સહન ન થયું તો જ્યાંથી મને આ વાત મળી તે વ્યક્તિનો કોન્ટેક્ટ કરી વાતને બંધ કરવાની ટ્રાય કરી. એક-બે વકિલ વ્યક્તિને બેસાડી ત્યાં પણ હું જ ખરાબ અને ખોટી સાબિત થઈ કેમ કે મારી પાસે પુરાવો ન હતો. છતાં મેં જે વાત મને જે વ્યક્તિએ કરેલી તેની ચેટ બતાવી તો ઉલ્ટાનું બિચારાએ વ્યક્તિને ધમકી અને ગાળો આપવામાં આવી. એ ભાઈ ચો મને સમજાવવા અને ખાલી જણાવવા વાત કરી હતી. તો પણ તેની સાથે પણ મારી ફ્રેન્ડશીપ છોડાવી. અને મેં નિર્મલને કોલ કરીને કીધું કે આખરે તે તારા ભાઈને બચાવ કર્યો.
સંગમ પાસે બધા પર્સનલ પીક હતા. અમારા એ ભાઈને બતાવ્યા અને એ વાત મને બોજ ખરાબ લાગી કેમ કે મેં તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો. સંગમે મને કોઈ જાતનો કોન્ટેક્ટ કરી સમજાવવાની કોશિશ પણ કરી નહીં. જેટલા નંબર પરથી મેં કોલ કર્યાં તે બધા બ્લોક કરી દીધા. આ બધામાં હું ખરાબ સાબિત થઈ. મારી ફિલિંગની કોઈ વેલ્યુ જ ન હતી. મેં પણ લાઈફમાં બધુ ભૂલીમે આગળ વધવાની હિંમત કરી પણ થોડા જ દિવસમાં નવી વાત જાણવા મળી જે તદ્દન ખોટી હતી. પણ ખાલી મને બદનામ કરવા એર એફવા ઉડાવી. જે મેં ધમકી આપી તેને લઈને ઉંધી અફવા ઉડાવી મેં ધમકી ખાલી અટલે આપી હતી. મારી સાથે આટલું બધું થાય તો હવે માટે મેરેજ તારી સાથે જ કરવા છે.
અચાનક શું થયું મને નહીં ખબર તેના ભાઈનો મેસેજ આવ્યો. ગમે તેમ બોલવાનું મે સ્વીકાર્યું પણ ફેમિલિ માટે પણ ગમે તેમ બોલે એ મને પસંદ ન આવ્યું તો મે સંગમને મેસેજ કરીને કહ્યું. બધું સંગમે તે જ દિવસે મને બ્લોક કરી બધે. મેં એના ફ્રેન્ડને મેસેજ કરીને પૂછ્યું તો બધાએ ના પાડી. મેં બધું જવા દીધું. થોડા દિવસ શાંતિ રાખી. જોકે, મનમાં તો શાંતિ હતી જ નહીં. પછી બીજા નંબર પરથી સંગમને કોલ કરીને મળીને ક્લિયર કરવા કીધું. સામે સંગમે કંઈ નહીં આવ્યો મળવા પણ કોઈ ફરક નહીં ફેસ પર. મને કોઈ ગમે તેમ બોલે તો ચાલે પણ મારી ફેમિલિને કેમ બોલે. આ બધું મેં સંગમને જણાવ્યું પછી ખાલી એક ખોટી ખોટી ધમકી આપી. ખાલી જાણવા સંગમના મનમાં શું છે. મને લઈને એ ધમકીથી શું થયું ખબર નહીં.
આ બધું અટલે નથી લખતી કે મારે કોઈને સજા કરાવવી છે કે દોષ આપવો. પણ આ અટલે લખું છું કે, હું એટલી ખરાબ નથી. જેટલી કેવામાં આવી. મેં આજ સુધી કોઈપણ સાથે ફ્રેન્ડસીપથી વધારે નથી જ રાખ્યું કે નથી. કોઈને ફસાવવાની કોશિશ કરી હા મેં સંગમ પર વિશ્વાસ કર્યો કેમ કે મને પણ ક્યાંક એની બધી વાતો અને એની ફિલિંગ સાચી લાગતી હતી તો પણ એને ઘણો વિશ્વાસ અપાવ્યો પછી જ કર્યો. ત્યાં સુધી તો નહીં જ. મેં વિશ્વાસમાં એની બધી જ વાત માની કેમ કે અને ક્યારે મને ખોટું લાગે એવું કામ કર્યુ નથી. અને મને મારા કરતા વધારે એના પર વિશઅવાસ હતો.
યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, સોરી મમ્મી, લવ યુ, હું મરું તો પણ ખરાબ અને જીવતે તો પણ ખરાબ. રોજ મરવા કરતા એકવાર મરવાનું મેં પસંદ કર્યું. મારું આ પગલું તમને ઘણું દુઃખી કરશે પણ મને માફ કરી દેજો. મે 2 મહિના આવી જ રીતે કાઢી નાખ્યા પણ આખી લાઈફ આ રીતે મારાથી ના નીકળે. સોરી ભૂલ પણ મેં કરી અટલે સજા પણ હું આપું છું. બધાની નજરમાં ભૂલ પણ મેં વિશ્વાસ કરેલો. મારા ગયા પછી આ બધુ, મારા સાથે જ વાળી દેજો. આગળ દલીલમાં ઉતરવું નહીં. મારે કોઈ સાથે કોઈ દુશ્મની નથી. કોઈને સજા કે દોષ આપવો નહીં.
વલસાડઃ વલસાડની યુવતીને સંગમ નામના યુવક સાથે સંબંધો બંધાયા હતા. બંનેની અંગત પળોની તસવીરો સંગમે લીધી હતી. સંગમ સાથે અણબનાવ થતાં યુવતીએ સંગમને ધમકી આપતાં સંગમે આ તસવીરો એક મિત્રને બતાવી હતી. આ વાતની ખબર પડતાં યુવતીએ આપઘાત કરી લીધો હોવાની કરૂણ ઘટના બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -