ગુજરાતના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને થયો સ્વાઈન ફ્લૂ, જાણો વિગત
પૂનમચંદ છેલ્લા પાંચ દિવસથી શરદી-ખાસીની ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. ત્યારબાદ અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં તેમના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. આ રિપોર્ટમાં સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે રોજ મૃત્યુઆંક વધી રહ્યો છે. એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારને જ સ્વાઈન ફ્લૂ થયાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર: હાલ સમગ્ર ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કેર વર્તાઈ રહ્યો છે. એવામાં ગુજરાતના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર પણ સ્વાઈન ફ્લૂના ભરડામાં આવી ગયા છે. અમદાવાદ ખાતે હોસ્પિટલમાં પૂનમચંદનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -