જામનગર: ઓડી કારે ટક્કર મારતા યુવતી ઘાયલ, રવિંદ્ર જાડેજાના ઘર પાસે થયો અકસ્માત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
. અહેવાલ મુજબ રવિન્દ્રના ઘર પાસે ઓડી કાર સાથે અથડાતા કોલેજની યુવતી ઇજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જામનગર: જામનગરમાં હિટ એંડ રનનો બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કારે એક્ટિવા ચાલક યુવતીને ટક્કર મારી છે.
3
આ ઘટના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના ઘર પાસે બની છે. કારનો અક્સમાત થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -