વડોદરા: ‘પદ્માવત’ ફિલ્મના વિરોધને સ્થગિત કરવાને લઈ રાજપૂત સમાજે શું કરી જાહેરાત, જાણો વિગત
તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવી યોગ્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં તેમણે જણાવ્યું હતુ કે, જો રાજ્યના સિનેમા ઘરોમાં ફિલ્મ રિલીઝ જ નથી થવાની તો પછી વિરોધ શેનો અને અત્યાર સુધી જે પણ સરકારી મિલ્કતોને અસામાજીક તત્વો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.
જેમાં દેશના તમામ હિન્દુઓની લાગણીને માન આપતા સિનેમા ઘરોના માલિકોએ ‘પદ્માવતિ’ ફિલ્મની પ્રિન્ટ મફતમાં પણ જો મળશે તો બતાવવાનો ઇનકાર કર્યો છે.
કરણી સેનાના નામે કેટલાક અસમાજીક તત્વો દ્વારા સરકારી મિલ્કતોની તોડફોડ કરી નુકશાન કરવામાં આવી રહ્યું છે, જે ખુબ જ નિંદનીય છે. ગત રોજ રાજ્યના તમામ સિનેમા ઘરોના માલિકો સાથે રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી હતી.
વડોદરા રાજપૂત સમાજના આગેવાન પ્રક્રમસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી ફિલ્મ ‘પદ્માવિત’ને લઇને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જેનો હાલ ગુજરાતમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના તમામ સિનેમા ઘરોના માલીકો સાથે કરણી સેના તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી બેઠકમાં એક મહત્તવનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના તમામ સિનેમા ઘરોના માલિકોએ મફતમાં પણ જો ફિલ્મની પ્રિન્ટ મેળશે તો બતાળવામાં નહીં આવે તેવી ખાતરી આપતા નિર્ણય કરવામાં આવ્યો છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ને લઈને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ કર્યો હોવા છતાં કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે.
વડોદરા: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ‘પદ્માવત’ ફિલ્મનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ‘પદ્માવત’ ફિલ્મને કોઈપણ સંજોગોમાં રિલીઝ નહીં કરવા દેવા નીર્ધાર વ્યક્ત કરાઈ રહ્યો છે ત્યારે ‘પદ્માવત’ ફિલ્મનો વિરોધ સ્થગિત કરવાની જાહેરાત વડોદરા રાજપૂત સમાજના આગેવાનોએ કરી છે.
જેમાં તમામ સિનેમા ઘરોના માલિકોએ મફતમાં પણ જો ફિલ્મની પ્રિન્ટ મેળશે તો બતાળવામાં નહીં આવે તેવી ખાતરી આપતા આજે વડોદરા રાજપૂત સમાજન આગેવાને પદ્માવતિ ફિલ્મનો વિરોધ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -