સુરતઃ લગ્ન પહેલાંના પ્રેમીએ પરીણિતાના ઘેર જઈ માણ્યું સેક્સ, પછી પ્રેમિકાના પતિને ફોન કરીને શું કહ્યું ?
આ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી જયેશે કામિની પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા હોવાનું જણાવી રૂપિયાની માગણી કરી હતી. પ્રેમીએ દગ્ગો દેતા કામિની ડરી ગઈ હતી અને જયેશ સામે પોલીસ ફરિયાદ કરી છે. આ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને લગ્ન પહેલાના સેક્સસંબંધને કારણે મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. યુવતીએ લગ્ન પછી પ્રેમી સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા, પરંતુ યુવકે તેનો પીછો છોડ્યો નહોતો અને તેની સાસરીમાં જઈને યુવતી સાથે પરાણે સેક્સસંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, યુવતીના પતિને પણ ફોન કરીને ધમકી આપી હતી. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આટલેથી ન અટકતા જયેશે કામિનીના પતિને ફોન કર્યો હતો અને કામિની અને તેમની વચ્ચે પ્રેમસંબંધ હોવાનુ જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમની વચ્ચે સેક્સસંબંધ હોવાનું જણાવી તેની પાસે બંનેના ફોટા, વીડિયો અને ઓડિયો ક્લિપ હોવાનું જણાવ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, હાલ કતારગામ ખાતે રહેતા પરેશ(નામ બદલ્યું છે) સાથે પરણેલી અને મૂળ બોટાદની કામિની(નામ બદલ્યું છે)ને લગ્ન પહેલા પાળીયાદ રોડ પર ગોકુલ મેડિકલ પાસે રહેતા જયેશ રાઠોડ સાથે પ્રેમસંબંધ હતા. કામિનીએ લગ્ન થઈ જતાં જયેશ સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા.
જોકે, જયેશ કામિનીને ભૂલવા તૈયાર નહોતો અને તે ફોન કરીને કામિનીને લગ્નેત્તર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જોકે, કામિનીએ લગ્નેત્તર સંબંધ રાખવાનો ઇનકાર કરતાં જયેશ સુરત સ્થિતિ તેની સાસરીમાં પહોંચી ગયો હતો. આ સમયે કામિની એકલી હોવાથી તેનો લાભ લઈ કામિનીના બેડરૂમમાં જ પરાણે સેક્સ માણ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -