પ્રથમ તબક્કા માટે 89 બેઠકોમાંથી ભાજપના આ 5 ઉમેદવાર છે સૌથી વધારે કરોડપતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Nov 2017 08:26 AM (IST)
1
વઢવાણ - ધનજી પટેલ - 113 કરોડ રૂપિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમદાવાદઃ પહેલા તબક્કામાં 9મી ડિસેમ્બરના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. વખતે બન્ને પાર્ટીએ ચૂંટણીમાં 131 કરોડપતિ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના 89માંથી 71 અને કૉંગ્રેસના 86માંથી 60 ઉમેદવાર કરોડપતિ છે.
3
દ્વારકા - પબુભા માણેક - 88 કરોડ રૂપિયા
4
સૂરત ઉત્તર - કાંતિ બલ્લર - 52 કરોડ રૂપિયા
5
લાઠી - ગોપાલ વસ્તરપરા - 55 કરોડ રૂપિયા
6
બોટાદ - સૌરભ પટેલ - 123 કરોડ રૂપિયા
- - - - - - - - - Advertisement - - - - - - - - -