રાજ્યના ચાર સિનિયર IPS અધિકારીઓને DGP કેડરમાં બઢતી, જાણો વિગત
રાજ્ય સરકારે ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓને એડીજીમાંથી ડીજી તરીકેની બઢતી આપતા ગુજરાતમાં ડીજી રેન્કના કુલ 7 અધિકારીઓ થઇ ગયા છે જે પહેલા ત્રણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ આ અધિકારીઓ એડિશનલ DGP કેડર માં ફરજ બજાવતા હતા. વિપુલ વિજોય ને 17 મે 2017 ની અસર થી ડીજીપી નું પ્રમોશન અપાયું છે.
રાજ્યના 4 ઉચ્ચ IPSઅધિકારીઓ ને DGP કેડર માં બઢતી અપાઈ છે. વિપુલ વિજોય,મોહન ઝા, એ.કે.સુરોલિયા અને ટી.સ.બીસ્ટને બઢતી ડીજીપી કેડરમાં બઢતી અપાઈ છે. 1983 બેચ ના વિપુલ વિજોય 1985 બેચ ના એ કે સુરોલીયા, મોહન ઝા, ટી એસ બીસ્ત ને પ્રમોશન આપવામાં આવ્યું છે. હાલ આ અધિકારીઓ એડિશન ડીજીપી કેડર માં ફરજ બજાવી રહ્યા છે.
અમદાવાદ: રાજ્યના ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓ વિપુલ વિજોય,એ,કે,સુરેલીયા,મોહન ઝા અને ટી.એસ બિસ્તને એડિશનલ ડીજીમાંથી ડીજી તરીકે બઢતી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -