સમગ્ર રાજ્યમાં એક સમાન GDCR લાગુ, જાણો લોકોને થશે શું ફાયદો?
કચ્છ માં અને ક તેમજ ડ વર્ગની નગરપાલિકા વિસ્તારમાં 40 ની જગ્યાએ 30 ટકા જમીન કપાત. મહાનગરોમાં 40 ટકા કપાતની પદ્ધતિ યથાવત રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અગાઉ જુદા-જુદા શહેરોને જુદી-જુદી FSI મળતી બાંધકામ ની મંજૂરી પણ અલગ અલગ મળતી, હવે તેમાં એક સુત્રતા અલગ અલગ કેટેગરી માં શહેરોની વહેંચણી, સુરત શહેર માં 45 મીટર પહોળા રસ્તા ઉપર 4 ની FSI.
સરકાર દ્વારા બાંધકામ ઉદ્યોગ માટે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. સરકાર દ્વારા એફએસઆઈના નિયમોમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ બિલ્ડરો તેમજ ઘર બાંધનારા લોકોને થશે. જેમાં પાર્કિંગના નિયમોમાં ફેરફાર સહિતના અનેક નિયમોમાં પરિવર્તન કરાયા છે.
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય અને આચારસંહિતા લાગુ પડે તે પહેલા જ ગુજરાત સરકારે કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં સમગ્ર રાજ્યમાં એક સમાન GDCR આજથી જ લાગુ કરવાની પણ જાહેરાત કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -