અમદાવાદ: કોંગ્રેસે કઈ-કઈ 16 નગરપાલિકાઓમાં મેળવી બહુમતી, જાણો વિગત
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો છે કે ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાસે 75માંથી 8 નગરપાલિકાઓ હતી. જે હવે 16 થઈ છે. એટલું જ નહીં પરંતુ અપક્ષો સાથે મળીને કોંગ્રેસે આજે 24 નગરપાલિકાઓ જીતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજુલા, બોરિયાવી, ઓડ, સલાયા, માણાવદર, ચોરવાડ, વંથલી, વિસાવદર, ઝાલોદ, દેવગઢ, બારિયા, લુણાવાડા, રાધનપુર, ધાનેરા, ધોરાજી, ભાયાવદર અને તલોદ નગરપાલિકા પર કોંગ્રેસે કબ્જો મેળવ્યો છે.
અમદાવાદ: 75 નગરપાલિકાનાં જાહેર થયેલાં ચૂંટણી પરિણામોમાં ભાજપને 47 અને કોંગ્રેસને 16 પાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી મળી છે. 6 પાલિકાઓમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જેમાં ભાજપે કઈ કઈ 47 પાલિકાઓમાં બહુમતી મેળવી કોંગ્રેસે 16 બેઠકો પર બહુમતી મેળવી હતી. આ પહેલાં કોંગ્રેસ પાસે 8 નગરપાલિકા જ હતી જોકે આ વખતે 16 પાલિકાઓ થઈ ગઈ છે. તો એક નજર કરીએ કે કોંગ્રેસે કઈ 16 નગરપાલિકાઓ કર કબ્જો મેળવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -