હાર્દિક પટેલે પોતાના ક્યા 29 સાથીઓ સાથે રાજ્યપાલશ્રીને મળવા માગ્યો સમય? શું કરશે રજૂઆત? જાણો વિગત
અંકિત ગઢીયા (કાલાવડ) - ભુપત પટેલ (જામનગર) - દિનેશ બામભરોલીયા (અમરેલી) - તેજશ પટેલ (અરવલ્લી) - ભાવેશ પટેલ (પાલનપુર) - નિલેશ એરવાડીયા (મોરબી) - હસમુખ પટેલ (સુરેન્દ્રનગર) - નરેશ ડાંખરા (ભાવનગર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે રાજ્યપાલને પાઠવેલ પત્રમાં લખ્યું છે, કે પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી મેં ગુજરાતની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી હોવાથી ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી ને મળવાનો સમય માંગ્યો છે. આગળ વાંચો રાજ્યપાલને કોણ કોણ મળવા જશે.
ગુજરાત અનામત આંદોલન સમિતિ દ્વારા 18 જાન્યુઆરીએ રાજ્યપાલને મળવા માટે પત્ર પાઠવ્યો હતો જેના સંદર્ભમાં રાજ્યપાલ ભવન દ્વારા 22 જાન્યુઆરીએ હાર્દિકને પટેલને જાણ કરવામાં આવી હતી કે રાજ્યપાલ તા. 31 જાન્યુઆરીના રોજ પાંચ કલાકે હાર્દિકને અને તેના સીથીઓને મળી શકે છે. જેના કારણે હાર્દિક પટેલ પોતાના સીથીઓ સાથે આજે રાજ્યપાલ ભવન જશે.
હાર્દિક પટેલ (કન્વીનર) - અલ્પેશ કથીરિયા (સુરત) - દિલીપ સાબવા (બોટાદ) - મનોજ પનારા (મોરબી) - જીતુ પટેલ ( કચ્છ) - અમિત પટેલ (જૂનાગઢ) - ઉદય પટેલ (ગોધરા)
હાર્દિક અડિયા (પાટણ) - કિરીટ ગોધાણી (શિહોર) - હરિ પટેલ (બરોડા) - નીતિન ઘેલાણી (ભાવનગર) - ગોપાલ ઈટાલીયા (ભાવનગર) - ભરત પટેલ (આણંદ) - ચંદ્રકાન્ત પટેલ (હળવદ) - મહેશ ખૂંટ (ગોંડલ)
અમદાવાદ: પાટીદાર અનામાત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે રાજ્યના રાજ્યપાલ ઓ.પી કોહલીને પત્ર લખીને તેમને મળવા માટે પરવાનગી માંગી હતી જેના સંદર્ભા રાજ્યપાલે આજે એટલે કે 31 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યે મળવાનો સમય આપ્યો છે.
હર્ષદ પટેલ (બહુચરાજી) - પ્રશાંત પટેલ (વિસનગર) - અશોક પટેલ (સિદ્ધપુર) - અતુલ પટેલ (અમદાવાદ) - ગીતા પટેલ (અમદાવાદ) - જયેશ પટેલ (અમદાવાદ) - બ્રિજેશ પટેલ (રાજકોટ)
- - - - - - - - - Advertisement - - - - - - - - -