જૂનાગઢઃ શાળા સંચાલકે યુવતીને બેભાન કરી કારમાં માણ્યું સેક્સ, ભાનમાં આવી ત્યારે નગ્ન યુવતીને શું આપી ધમકી ?
કારમાં તેની પાસે જ બેઠેલા શાળા સંચાલકે તેને ધમકી પણ આપી હતી કે, તેની સાથે સેક્સ માણતી વખતે તેની વીડિયો ક્લિપ પણ ઉતારી લીધી છે. કોઈને વાત કરીશ તો આ ક્લિપ વાયરલ કરી દઈશ. એ પછી સંચાલક તેને રાત્રે સાડા દસ વાગ્યે રસ્તા પર જ ઉતારીને રવાના થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંચાલક બાદમાં રાત્રે 10:30 વાગ્યે ઝાંઝરડા બાયપાસ ચોકડીએ ઉતારી જતો રહ્યો હતો. આ બનાવ અંગે યુવતીએ બી ડિવીઝન પોલીસ સમક્ષ ફરિયાદ કરતાં પોલીસે ડો. દિલીપ કાનાબાર સામે આઇપીસીની કલમ 362, 328, 376 અને 506(2) મુજબ ગુનો દાખલ કર્યો છે. બનાવની તપાસ પીઆઇ એમ. એ. વાળા ચલાવી રહ્યા છે.
જૂનાગઢ: જૂનાગઢના એક શાળા સંચાલકે નોકરી માગવા આવેલી એક યુવતીને ઠંડા પીણામાં કેફી પદાર્થ પિવડાવી બેભાન બનાવી પોતાની કારમાં જ સેક્સ માણ્યું હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવી છે. યુવતી બેભાન થઈ ગઈ હતી ને ઉઠી ત્યારે કારમાં નગ્ન હાલતમાં હતી.
યુવતી ભાનમાં આવી ત્યારે સાવ નગ્નાવસ્થામાં હતી. પોતાની નગ્ન હાલત જોતાં ડો. દિલીપે પોતાનું શિયળ લૂંટી સેક્સ માણ્યું હોવાનો તેને ખ્યાલ આવ્યો હતો. એ વખતે દિલીપે તેને એવી ધમકી આપી કે, જો કોઇને આ વાત કરી તો તારી ક્લિપ બનાવી લીધી છે. એ વાઇરલ કરી દઇશ.
શાળા સંચાલક ત્યાંથી તેને ચોકી સોરઠ સુધી લઇ ગયો હતો. તેણે રોડની સાઇડે ચોકીનાં પીક અપ બસ સ્ટેન્ડે ગાડી ઉભી રાખી હતી અને યુવતીને ઠંડા પીણાંની બોટલમાં કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી દીધી હતી. બાદમાં પાછળની સીટમાં યુવતીને નગ્ન કરીને શરીર સંબંધ બાંધ્યો હતો અને સેક્સ માણ્યું હતું.
યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ખામધ્રોળ રોડ પર રહેતા શાળા સંચાલક ડો. દિલીપ કાનાબારે એક યુવતીને નોકરી અપાવી દેવાની લાલચ આપીને બોલાવી હતી. યુવતી સાથે અગાઉ ફોન પર વાત થયા મુજબ 31 ઓક્ટોબરે રાત્રે 8:30 વાગ્યે તેને ઝાંઝરડા રોડ પરથી પોતાની ગાડીમાં બેસાડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -