મહેસાણાઃ કોન્ટ્રાક્ટરે બે મિત્રો સાથે ત્રણ સગીરાને બે દિવસ રૂમમાં ગોંધીને માણ્યું સેક્સ, સગીરાએ કઈ રીતે કરી જાણ?
લાડોલ પીઆઇ ચૌહાણે કહ્યું કે, દુષ્કર્મના ગુનામાં 3 વ્યક્તિઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. રવિવારે તેમને જજ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. બનાવવાળી જગ્યાનું પંચનામુ કરી બનાવ સમયે સગીરા અને બળાત્કારીઓએ પહેરેલાં કપડાં કબજે લીધાં છે. આ વાતની જાણ થતાં ગામના લોકો દોડી આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, સમગ્ર મામલો દબાવી દેવાની સતત બે દિવસની માથાકૂટ વચ્ચે ઠેકેદારે સગીરાને માર-મારી તારા પિતાને કેમ જાણ કરી તેમ કહેતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જેમાં પોતાની બે સગીર પુત્રી અને મિત્રની પુત્રી પર બળાત્કાર ગુજારનાર સાજન સુભાનખાન ઇશાકખાન, નશીરખાન જલાલખાન અને જુસુબખાન ઇશાકખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
હવસનો ભોગ બનેલી સગીરાએ પિતાને ફોન કરીને બનાવની જાણ કરતાં જ તેઓ તાત્કાલિક લાડોલ ગામે દોડી આવ્યા હતા અને ફેક્ટરીમાં મજૂરીએ ગયેલી પુત્રીઓ પાસેથી વિગતો મેળવી ઠેકેદારને ઠપકો આપ્યો હતો.
બે દિવસ બાદ આ રહીશ તેમની બે પુત્રીઓને ફેક્ટરીની ઓરડી અપાવી વતન ગયા હતા. તે દરમિયાન 14 વર્ષની બે સગીબહેનો અને તેમની સાથે જ આવેલી અને કામ કરતી સગીરાને ઠેકેદાર સાજન અને તેના બે મિત્રોએ હવસનો શિકાર બનાવી હતી. સતત બે દિવસ સુધી પોતાની ઓરડીમાં બંધક બનાવી ત્રણેય સગીરાઓ પર સાજન અને તેના મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો.
રાજસ્થાનના ઉદેપુરના ચીકલવા ગામના રહીશ તેમની બે પુત્રીઓ સાથે ગઈ 21મી નવેમ્બરે લાડોલ ગામ પાસે આવેલી જલારામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રાજસ્થાનના ઠેકેદાર સાજન સુભાનખાન ઇશાકખાન સાથે મજૂરી અર્થે આવ્યા હતા.
મહેસાણા: વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસે આવેલ જલારામ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી બે સગી બહેનો સહિત 3 સગીરાઓ ઉપર ઠેકેદાર અને તેના બે મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના સામે આવતાં ગામના લોકોમાં ચર્ચાનો વિષ બન્યો હતો.
આ મુદ્દે લાડોલ પોલીસે ત્રણે દુષ્કર્મીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. રાજસ્થાનથી મજૂરી માટે સગીરાઓને લાવનારા ઠેકેદાર અને તેના મિત્રોએ સતત બે દિવસ સુધી સગીરાઓનું શારીરિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -