Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
આ વર્ષે દૂધ થશે મોંઘુ, અમૂલે આપ્યા ભાવ વધારાના સંકેત, જાણો કેટલો વધારો થશે
ગયા વર્ષે, દૂધના ભાવમાં વધારાની માંગને લઇને મહારાષ્ટ્રમાં મોટુ આંદોલન ચલાવવામાં આવ્યું હતુ અને દુધની સપ્લાઇ બંધ કરી દેવામાં આવી હતી. દુધ ખેડૂતોએ જૂનથી સ્વામીનાથન આયોગની ભલામણોને અમલમાં મૂકવાની માગ કરી હતી, મહારાષ્ટ્રમાં ભારે આંદોલન શરૂ કર્યું હતું અને દૂધની સપ્લાય અટકાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોઢીએ કહ્યું કે, અમુલ એક દિવસમાં 248 લાખ લીટર દુધની ખરીદી કરે છે. મિલ્ક પાઉડરની ઉપલબ્ધતા અને કોમોડિટીના કારણે વર્ષ 2017 બાદથી અત્યાર સુધી દુધના ભાવ વધ્યા નથી.
કંપનીઓ દૂધના ભાવમાં લિટર દીઠ 2-3 રૂપિયાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર અમૂલ બ્રાન્ડની માલિક કંપની ગુજરાત સહકારી મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ કહ્યું કે 2019માં દુધની કિંમત વધવાનું નક્કી છે.
નવી દિલ્હીઃ વર્ષ 2019માં દૂધની કિંમતમાં વધારો થઈ શકે છે. કોઓપરેટિવ ડેરી અનુસાર દૂધની માગ સામે સપ્લાઈ ઓછી રહેવાને કારણે ભાવમાં વધારો થશે. શિયાળામાં ખેડૂતોને ઓછું વળતર મળવાને કારણે દૂધનું ઉત્પાદન ઘટી ગયું છે. આ સીઝનમાં સામાન્ય રીતે ઉત્પાદન સારું રહેતું હોય છે પરંતુ આ વખતે એવું થયું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -