સુરતના કયા કાર્યક્રમમાં PM મોદી આપશે હાજરી, ક્યારે નરેન્દ્ર મોદી કરશે ફ્લેગ ઓફ, જાણો વિગત
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ મુલાકાતના ભાગરૂપે 25 ફેબ્રુઆરીએ સુરત આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સુરત ખાતે યોજાનારી મેરેથોન દોડનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ સાંજે 6.45 કલાકે સુરત પહોંચશે અને ‘રન ફોર ન્યુ ઈન્ડિયા નાઈટ મેરેથોન’નો પ્રસ્થાન કરાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાઈટ મેરેથાનમાંગુજરાતમાં પ્રથમ વખત જ દિલ્હીનું મુંગફલી બેન્ડનું પર્ફોમન્સ આકર્ષણ બની રહેશે. પીએમ મોદી ફ્લેગ ઓફ કરશે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત સુરતના સાંસદ અને ધારાસભ્યો પણ હાજર રહેશે. મેરેથોન દોડ 21, 10 અને 5 કિમી એમ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં યોજાશે.મેરેથોનમાં દેશ અને વિદેશના દોડવીરો ભાગ લઈ રહ્યા છે.
‘રન ફોર ન્યુ ઈન્ડિયા’ના થીમ પર 25મી ફેબ્રુઆરીએ સુરતમાં નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોન દોડની શરૂઆત યુનિવર્સિટી રોડ રધુવીર પાર્ટી પ્લોટથી કરવામાં આવશે. મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહીને મેરેથોનમાં ભાગ લેનારાઓને ફ્લેગ ઓફ કરશે.
‘રન ફોર ન્યુ ઈન્ડિયા’ના થીમ પર 25મી ફેબ્રુઆરીએ સુરતમાં નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોન દોડની શરૂઆત વીઆઈપી રોડ પર સિલ્વર સ્ટોન પાસેના ગ્રાઉન્ડથી કરવામાં આવશે. મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર ખાસ હાજર રહીને મેરેથોનમાં ભાગ લેનારાઓને ફ્લેગ ઓફ કરે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. સત્તાવાર જાહેરાત હજી કરાઈ નથી.
25 ફેબ્રુઆરીએ સુરતમાં યોજાનારી નાઈટ મેરેથોનમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી એકાદ બે દિવસમાં કરવામાં આવી શકે છે. અગાઉ આ મેરેથોન 10 તારીખે યોજાવાની હતી પણ મોદી આવવાના હોવાથી નાઈટ મેરેથોનની તારીખ બદલવામાં આવી છે જે 25મી ફેબ્રુઆરીએ યોજવામાં આવશે.
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ મુલાકાતના ભાગરૂપે 25 ફેબ્રુઆરીએ સુરત આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સુરત ખાતે યોજાનારી મેરેથોન દોડનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ સાંજે 6.45 કલાકે સુરત પહોંચશે અને ‘રન ફોર ન્યુ ઈન્ડિયા નાઈટ મેરેથોન’નો પ્રસ્થાન કરાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -