‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના જેઠાલાલે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં કઈ રીતે સેવા આપી, જાણો વિગત
દિલીપ જોષી માને છે કે સત્સંગને કારણે તેમના મનમાં ચાલતા અનેક વિચારો આવતા બંધ થયા છે. દ્રષ્ટિ બદલાઈ અને વિચારોમાં સ્પષ્ટતા આવી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રમુખસ્વામીમાં અપાર શ્રંદ્ધા ધરાવતા દિલીપ જોષીએ થોડાં સમય પહેલાં જ પ્રમુખ સ્વામીનો જન્મદિવસ સાળંગપુરમાં ઉજવ્યો હતો અને આશીર્વાદ લીધાં હતાં.
રાજકોટ: ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દીલિપ જોષી સ્વામિનારાયણ ભગવાનમાં બહુ જ આસ્થા ધરાવે છે. હાલમાં જ જેઠાલાલે ગોંડલના અક્ષરદેરીમાં સેવા આપી હતી. જેઠાલાલે અક્ષરદેરીમાં પોતા કર્યાં હતાં. જે જોઈને સૌ કોઈ અંચબામાં પડી ગયા હતાં.
દિલીપ જોષી સત્સંગની સૂચનાઓ કે પછી સંવાદોનું રેકોર્ડિંગ કરવાનું કામ તરત જ કરી આપતાં. બધાં જ કામો પડતાં મૂકીને જેઠાલાલ આ કામને પ્રાથમિકતા આપતાં.
બાપાએ જેઠાલાલનાં હાથનો સ્પર્શ કર્યો હતો અને અડધી સેકેન્ડ સામે જોયું હતું. બાપાના ચહેરા પરનું નૂર અને અને આંખોમાં રહેલો ભાવ દિલીપ જોષી ક્યારેય ભૂલી શકે તેમ નથી.
રાજકોટ: ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દીલિપ જોષી સ્વામિનારાયણ ભગવાનમાં બહુ જ આસ્થા ધરાવે છે. હાલમાં જ જેઠાલાલે ગોંડલના અક્ષરદેરીમાં સેવા આપી હતી. જેઠાલાલે અક્ષરદેરીમાં પોતા કર્યાં હતાં. જે જોઈને સૌ કોઈ અંચબામાં પડી ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -