આજે ટીના અંબાણીનો બર્થ-ડે: કેવી રીતે ટીના મુનીમમાંથી ટીના અંબાણી બન્યા, જાણો વિગત
અનિલ અંબાણી અનેઅંબાણી પરિવાર તેમના સંબંધોની વિરૂદ્ધ હતો જેના કારણે ફેમિલી પ્રેશરમાં આવીને અનિલ અંબાણી અને ટીના મુનીમ એકબીજા સાથે મળવાનું બંધ કર્યું હતું. ટીના અંબાણીની ડેટિંગ 80ના દશકમાં શરૂ થયું હતું. એક પાર્ટીમાં ટીના અને અનિલની મુલાકાત થઈ હતી. કેટલીક મુલાકાતો પછી તેમનો પ્રેમ પાંગર્યો હતો. વર્ષ 1985ની આસપાસ ટીના બોલીવૂડ છોડવા માંગતી હતી અને તે પોતાનું શુટ સમાપ્ત કરવામાં લાગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીના ઘણીવાર કહ્યું છે કે, તેમના પતિ અનિલે તેમને આજ સુધી કોઈ વસ્તુ માટે ના પાડી નથી અને તેમના જીવનમાં એવું કંઈ પણ નથી. જે તેઓ મેળવવા ઈચ્છતાં હોય અને ન મેળવી શક્યા હોય. પરી કથા જેવું છે ટીનાનું જીવન. ઉલ્લેખનીય છે કે, ટીના-અનિલના બે પુત્રો છે જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.
ઉલ્લેખનીય છે કે ઘણાં વર્ષો પહેલાં અનિલે પત્ની ટીના અંબાણીને જન્મદિવસે એક યોટ (લક્ઝરી બોટ) આપી હતી. જેનું નામ TiAn રાખ્યું હતું. જ્યારે અનિલ અને ટીના પાસે ઘણી લક્ઝરી કાર્સ છે.
ટીનાના પાછા આવ્યા બાદ તેમની ફેમિલીને મળ્યા હતાં. તેમને પોતાના લગ્નનો પ્લાન જણાવ્યો હતો. ટીના મુનીમનાં લગ્ન 1991માં અનિલ અંબાણી સાથે થયા હતા. ત્યારે ટીના મુનીમથી ટીના અંબાણી બની ગઈ.
અનિલ અંબાણીએ ટીનાને સમજાવ્યા બાદ જ અનિલ અને ટીનાએ 4 વર્ષ સુધી વાત ન કરી નહોતી. ટીના મુનીમ બોલીવુડ છોડીને અમેરિકા જતી રહી હતી. ત્યાં તે ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરવા લાગી હતી.
અનિલ જ્યારે લગ્નની પ્રપોઝલ માટે ના પાડતા હતા ત્યારે તે પોતાના પરિવારને એ બતાવવાની કોશિશ કરતા હતા કે તેમના માટે ટિના જ પરફેક્ટ છે. જ્યારે તેમનો પરિવાર માની ગયો તો તેમણે અમેરિકાથી ઈન્ડિયા આવવા માટે ટીનાને પૂછ્યું હતું.
મુંબઈ:11 ફેબ્રુઆરી 1957એ જન્મેલી પૂર્વ અભિનેત્રી ટીના મુનીમનો આજે બર્થ-ડે છે. લગ્ન પછી ટીના મુનીમ ટીના અંબાણી થઈ ગયાં. બિઝનેસમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીનો જન્મ 11 ફેબ્રુઆરી 1957નાં રોજ મુંબઈમાં એક ગુજરાતી શ્વેતાંબર જૈન પરિવારમાં થયો હતો. ટીન અંબાણી પોતાના બર્થ-ડે પરિવાર સાથે મનાવી રહ્યા છે.
તે બધું ભુલવાની કોશિશ કરવા લાગી. આ દરમ્યાન અનિલ અંબાણી માટે સારા પરિવારોમાંથી લગ્નની પ્રપોઝલ આવવા લાગી પરંતુ તે બધાંને ના પાડતા હતા.
ટીના ઘણીવાર કહ્યું છે કે, તેમના પતિ અનિલે તેમને આજ સુધી કોઈ વસ્તુ માટે ના પાડી નથી અને તેમના જીવનમાં એવું કંઈ પણ નથી. જે તેઓ મેળવવા ઈચ્છતાં હોય અને ન મેળવી શક્યા હોય. પરી કથા જેવું છે ટીનાનું જીવન. ઉલ્લેખનીય છે કે, ટીના-અનિલના બે પુત્રો છે જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -