Exit Poll 2024
(Source: Poll of Polls)
અમદાવાદનો આજે બર્થ-ડે: પહેલા અને અત્યારે કેવું લાગે છે અમદાવાદ, આ તસવીરો પર કરો એક નજર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Feb 2018 11:40 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
અમદાવાદ: આજે અમદાવાદનો બર્થ-ડે છે. 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. 1411માં અમદાવાદની સ્થાપનાના 50 વર્ષ પછી ગુજરાતનું સૌથી મોટું કાંકરિયા તળાવ બંધાયું હતું. અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અહમદાબાદ 607 વર્ષની લાંબી મજલ ખેડીને આજે 608માં વર્ષમાં પ્રવેશ્યું છે, ત્યારે આજે અમદાવાદ કેવું લાગે છે તેની પર એક નજર કરીએ. આજે તો આ કાંકરિયાનો નઝારો કંઈક અલગ જ છે અને આજની પેઢીને અગાઉનું કાંકરિયા કેવું હતું તેનો અંદાજ પણ નહીં હોય. 608 વર્ષથી સત્તાની અંબાડી પર બેઠેલી સરકારો આ ત્રણ દરવાજામાંથી ઝૂકીને પસાર થતી રહી છે.
6
7
8
9
10
11
12
- - - - - - - - - Advertisement - - - - - - - - -