રાજ્યના ક્યા 11 PIની કરાઈ બદલી, જાણો પોલીસ તંત્રમાં કેમ બની આ બદલી ચર્ચાનો વિષય?
વી.જે.વ્યાસ કંટ્રોલથી સ્પેશ્યલ બ્રાંચમાં બદલી કરવામાં આવ્યા છે. જ્યારે જી.એ.ડામોર બહારથી કંટ્રોલમાં બદલી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકે.ડી.ખાભલા ભાવનગરથી સેટેલાઈટ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે આર.એન.વિરાણી બહારથી આવ્યા સરદારનગર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
એ.ડી.ગોહિલ મેઘાણીનાગર સેકંડમાંથી સિનિયર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે જી.એસ.ચાંદ ખાડિયા ચાર્જમાં હતા જ્યાં તેમને કાયમી કરવામાં આવ્યા છે.
જી.એચ.પઠાણ મહિલા પીઆઈ શાહીબાગથી એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાં બદલી કરવામાં આવી છે.
એમ.એમ.સિંઘ મહિલા પીઆઈ કંટ્રોલમાંથી મહિલા વેસ્ટમાં બદલી કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતમાં પાઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. પોલીસ ઈન્સપેક્ટરની બદલીઓ કરાતાં સ્થાનિકમાં ફેરફારથી પોલીસતંત્રમાં પણ ચર્ચા જાગી છે. રાજ્યના 11 પીઆઈની બદલી કરાઈ છે. જેમાં ખાડીયામાં જી.એસ.ચાંદ ચાર્જમાં હતા તેમને કાયમ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં સ્થાનફેર બહાર આવ્યું છે જ્યારે કે.ડી.ખાંભલા ભાવનગરથી સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જી.એચ.પઠાણને મહિલા પીઆઈ શાહીબાગથી એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાં બદલી કરવામાં આવી છે. પોલીસતંત્રમાં ફેરફારોથી પોલીસતંત્રમાં પૂછપરછનો દોર ચાલુ થયો છે.
પી.જી.સરવૈયા કંટ્રોલથી મણિનગર ખાતે બદલી કરાઈ છે.
હિતેસસિંહ ઝાલા સરદારનગરથી ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.
પીઆઈ વી.બી.બારડ મણીનગરથી ક્રાઈમ બ્રાંચમાં બદલી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -