જૂનાગઢઃ FB ફ્રેન્ડે યુવતી સાથે પતિની હાજરીમાં જ માણ્યું સેક્સ, પતિ કેમ કંઈ બોલી ના શક્યો?
યુવકે બળાત્કાર ગુજાર્યા બાદ હાલ પીડિત યુવતીને ઊના સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકપમાં લઈ જવામાં આવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનાને લીધે પરણિત યુવતીએ ઊના પોલીસ સ્ટેશનમાં પાંચ દિવસ પહેલા અરજી કરી હતી જે આજ રોજ પોલીસે ફરીયાદ નોંધી હતી. આ સિવાય આરોપી યુવકે પરિણીત યુવતીના પરીવાર જનોને ફરીયાદ ના કરવા બે દિવસ સુધી મોબાઈલ પર ધાક ધમકી આપતો રહ્યો હતો.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ઊનામાં પરિણીત યુવતીને ફેસબુક ફ્રેન્ડ બનાવી હતી ત્યાર બાદ બન્ને વચ્ચે વાતો ચાલતી હતી જોકે થોડા દિવસ બાદ પરિણીતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવકે પતિની હાજરીમાં અપહરણ કરીને જુદા-જુદા સ્થળે બે દિવસ સુધી ગોંધી રાખી હતી ત્યાર બાદ પતિની હાજરીમાં યુવકે પત્નીનો બળાત્કાર ગુજાર્યો હતો. જોકે પતિના હાથ-પગ બાંધેલા હોવાથી પતિ કંઈ બોલી શક્યો નહતો.
આ ઘટનામાં આરોપીએ પીડિતાના પરિવારજનોને પણ ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસે ઘટનાની ગંભીરતાને જોતાં પીડિતાને ઉનાની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે.
જૂનાગઢ: ગીર સોમનાથમાં પતિની હાજરીમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનું કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના કારણ ખળભળાટ મચી ગયો છે. પરિણીતાનું અપહરણ કરીને બે દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી ત્યાર બાદ તેની દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે ઉના પોલીસે 5 દિવસ બાદ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -