સાબુદાણા એક સફેદ રંગના બી જેવા દેખાય છે. સાબુદાણાનું સેવન મોટાભાગે વ્રતમાં કરવામાં આવે છે. ઉપવાસમાં સાબુદાણાનું સેવન કરાય છે. સાબુદાણાના સેવનથી મિનરલ મળે છે. જો કે તેમાં કાર્બ્સ વધુ માત્રામાં હોવાથી નુકસાનકારક છે. જાણીએ કેવા લોકોએ સાબુદાણા ન ખાવા જોઇએ.
વેઇટ વધારે છે
જો આપ વેઇટ લોસના મિશન પર હો તો આપે સાબુદાણાનું સેવન કરવું જોઇએ। તેના સેવનથી સ્ટાર્ચના રૂપે કેલેરી વધે છે. જે લોકો કાર્બ્સની માત્રા ઓછી કરવા માંગે છે. જેને સાબુદાણાનું સેવન ટાળવું જોઇએ।
ડાયાબિટિશના દર્દી માટે સાબુદાણા નુકસાનકારક
ડાયાબિટિશના દર્દી માટે સાબુદાણા નુકસાનકારક સાબુદાણા નુકસાનકારક છે.શુગરના દર્દઓએ તેનું સેવન ટાળવું જોઇએ. જો કે સાબુદાણામાં વધુ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ નથી હોતો પરંતુ જો તેનું સેવન રોજ કરશો તો તે આપના બ્લડ શુગર લેવલને વધારી શકે છે.
જો આપને લો બીપીની સમસ્યા હોય તો પણ આપે સાબુદાણાનું સેવન ન કરવું જોઇએ.
હાર્ટના દર્દીઓ માટે સાબુદાણા નુકસાનકારક
જો આપ હાર્ટના પેશન્ટ છો તો સાબુદાણાનું સેવન ન કરવું જોઇએ. સાબુદાણાનું સેવન કરવાથીરકતચાપની સમસ્યા થાય છે. સાબુદાણામાં અનેક પોષક તત્વો છે પરંતુ તેમાં પ્રોટીન નથી હોતું તેથી રોજ તેનું સેવન નુકસાનકારક છે. તેથી હાર્ટના પેશન્ટે શક્ય તેટલું તેનું સેવન અવોઇડ કરવું જોઇએ.
આ પણ વાંચો
ગુજરાતમાં લગ્ન કરનારાં માટે આનંદના સમાચાર, જાણો રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત ?
કોરોના વાયરસના કેસ ઘટતા રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો
India Corona Cases Today: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય તરફ, આજે નોંધાયા માત્ર આટલા કેસ
Russia Ukraine War: યુક્રેનના અનેક શહેરો પર બોંબમારો, રશિયન સેનાએ કિવની કરી ઘેરબંધી, આ રહ્યો પુરાવો