બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં સાત ફેરા લીધા. બ્રાઈડલ લુકમાં કેટરીના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરીના કૈફે લગ્નના ફંક્શન શરૂ થવાના બે દિવસ પહેલા સુધી જિમ જવાનું બંધ કર્યું ન હતું. કેટરિના કૈફ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે. કેટરીના પરફેક્ટ શેપ અને ફિટ બોડી માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે.



કેટરિના કૈફ દરરોજ જીમમાં સ્ક્વોટ્સ અને સાઇડ લેગ લિફ્ટ કરે છે. તેણી દરેક સેટને 20 વખત રીપીટ કરે છે. કેટરિના  પુશ અપ્સ પર ઘણું ધ્યાન રાખે છે. તે વોલ પુશઅપ્સ, ઇનક્લાઇન પુશઅપ્સ અને ની પુશ-અપ્સ પણ કરે છે. કેટરિના પ્લેન્ક અને સિટ અપ પણ કરે છે. કેટરીના અઠવાડિયાના સાતેય દિવસ જીમમાં જાય છે અને બેથી ત્રણ કલાક વર્કઆઉટ કરે છે. કેટરીના જીમમાં વર્કઆઉટની સાથે યોગ અને કાર્ડિયો પણ કરે


કેટરિના તેના ડાયટ પર પણ એટલુ જ ધ્યાન આપે છે. કેટરિના કૈફ શુગર અને  ડેરી ઉત્પાદનોથી અવોઇડ જ કરે છે. કેટરિના તેના દિવસની શરૂઆત ચાર ગ્લાસ ગરમ પાણી પીને કરે છે. આ પછી તે નાસ્તામાં સીરિયલ્સ અને અને ઓટમીલનો બ્રેકફાસ્ટ કરે છે. તે લંચમાં બાફેલા શાક અને ફ્રૂટ લે છે.


કેટરિના કૈફ લંચ દરમિયાન ગ્રીલ્ડ ફિશ અને ગ્રીન સલાડ લે છે. સાંજના નાસ્તામાં, તે પીનટ બટર સાથે બ્રેડ લે છે. રાત્રિભોજનમાં, ફિસ અને અને સલાડ લે છે. કેટરીના આખો દિવસ પોતાની જાતને હાઇડ્રેટ રાખવા ખૂબ પાણી પીવે છે.. તે સલાડ અને ફ્રૂટ ભરપૂર માત્રામાં ખાય છે. 


Dark Circles: દૂર કરવા માટે હળદર છે  કારગર,આ રીતે કરો પ્રયોગ

આંખની નીચે ડાર્ક સર્કલ છે?
ઘરેલુ નુસખાથી દૂર કરો ડાર્ક સર્કલ
હળદરના પાવડરનું પેસ્ટ લગાવો
હળદરમાં દહીં, લીંબુના રસ મિક્સ કરો
આ પેસ્ટને ડાર્ક સર્કલમાં લગાવો
15-20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો
આ નુસખાથી ડાર્ક સર્કલ દૂર થશે