મેડિકલ-ડેન્ટલ વિદ્યાર્થીઓને 3542 બેઠકો પર પ્રવેશ ફાળવાયો
abpasmita.in
Updated at:
11 Sep 2016 10:47 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ મેડિકલ અને ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડના અંતે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલમાં 3542 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે. ચાલુ વર્ષે પ્રથમ વાર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કોલેજમાં પ્રવેશ ફાળવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ છે. આ વર્ષે પ્રવેશ આપવામાં મોડુ થતાં વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યુ છે, જોકે દિવાળી વેકેશન ટૂંકાવીને આ સમયને કવર કરવાનો પ્રયાસ કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -